Gujarati Quote in Quotes by Hardik Rajput

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ કાલ જીવન મા એક પાત્ર નવું આવી ગયું છે
કોઈ સંબંધ નથી, કોઈ હક નથી, તો પણ મારા આંસુ એના હાથે થી લુછી રહ્યું છે
મને હતાસ જોઈ અવનવી અદાકારી કરી મારુ હસવાનું કારણ બની રહ્યું છે
અંજાન હોવા છત્તા પણ એ મારુ ધ્યાન મારા કરતા વધારે રાખી રહ્યું છે
પ્રેમ નથી કરતો એને પણ એને પ્રેમ કરવાનું મન થઇ રહ્યું છે

આજ કાલ જીવન મા એક પાત્ર નવું આવી ગયું છે....
હાર્દિક rajput

Gujarati Quotes by Hardik Rajput : 111365305
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now