Gujarati Quote in Shayri by Jignasha Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોશિશ કરીશ હવે તારી આદત છોડવાની ,
વેદના સહન કરીશ તને યાદ ના કરવાની ,

પ્રેમ ની અનુભૂતિ મારા માં કાયમ રહેશે ,
બસ , ' હિચકિ ' નહિ આવા દઈશ તને મારા નામ ની !

જીજ્ઞાશા પટેલ

Gujarati Shayri by Jignasha Patel : 111364223
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now