Gujarati Quote in Whatsapp-Status by Vaishali Bhoi

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અપ્રતિમ આનંદ
અનુભવની અનુભૂતિનો અદ્ભૂત આનંદ,
આભૂષણના શણગારનો સુખરુપ આનંદ,
સાદગીની સોડમનો સભ્ય આનંદ,
સંતોષની સાધનાનો સદંતર આનંદ,
સહાનુભૂતિના સત્કારનો સૌજન્યમયી આનંદ,
સફળતાની સુવાસનો સજજડ આનંદ,
પીયુના સાથનો અદકેરો આનંદ,
પ્રીતમની યાદનો મોંઘેરો આનંદ,


#Joy

Gujarati Whatsapp-Status by Vaishali Bhoi : 111364188
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now