એક કામ એ હતું વાનરો જયારે દરિયા માં સેતુ બાંધતા હતાં ત્યારે,
એક ખિસકોલી પણ પોતાની પુંછડી ને દરિયા ના પાણી માં ભીની કરી ને દરિયાકિનારે રેતી માં આરોટી, તે રેતી વડે સેતુ બાંધવા માં મદદ કરતી હતી,
ત્યા એક વાનરે જોયું અને બધાં ખિસકોલી પર હસવા લાગ્યા
ત્યારે રામ ભગવાને કહ્યું કે
કામ કોણ કરે છે તે અગત્ય નું નથીં
પરંતુ
તે કેટલા લગન થી કરે છે તે મહત્વનું છે...
#કામ