Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Birthday Rules As Per Hindu Religion For Get Happiness And Prosperity

પોતાના જન્મ દિવસે આ 7 બાબતો ધ્યાન રાખશો તો આખું વર્ષ મળતી રહેશે દેવકૃપા

ભારતીય સંસ્કૃતિમાં જન્મદિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જ કારણથી જન્મદિવસને ઉત્સવની રીતે મનાવામાં આવે છે. આધુનિક સમયમાં લોકો કેક કાપી અને પાર્ટી કરીને જન્મદિવસ ઉજવે છે. હિન્દુ ધર્મમાં જન્મદિવસને ઉજવવાના કેટલાક નિયમ આપવામાં આવ્યા છે.

જ્યોતિષશાસ્ત્રમાં પણ જન્મદિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે જન્મના દિવસ, સમય અને સ્થળના આધાર પર વ્યક્તિની કુંડળી બને છે. શાસ્ત્રો મુજબ ગ્રહો ખરાબ ફળ ન આપે તે માટે જન્મદિવસના દિવસે કેટલાક ખાસ કામ કરવા ન જોઈએ. અહીં અમે જણાવી રહ્યા છીએ એવા જ કેટલાક કામ જે જન્મદિવસના દિવસે ન કરવા.

જન્મદિવસના દિવસ વાળ નખ કાપવા નહી આવુ કરવાથી આયુષ્યમાં ઘટાડો થાય છે

જન્મદિવસના દિવસ માસ ન ખાવું આમ કરવાથી તો વ્યક્તિ જીવહત્યાનો ભાગીદાર બંને છે ઁઆશિષ ની જગ્યા એ શ્રાપ મળે છે તો રોજ ખાનારા નરકમાં જાય

જન્મદિવસના દિવસે કોઈ સાધુ અથવા ભિખારીનું અપમાન ન કરવુ કોઈ ભિક્ષુક આવે કો માન સહીત દાન આપવું આમ કરવાથી આયુષ્ય અને આરોગ્યમાં વધારો થશે

જન્મદિવસ તો ઠીક છે વાહલા દારુ કાયરેક ન પીવો આમ કરવાથી કર્મ ફલદાતા શનિ ક્રોધીત થાય છે માટે જે વ્યક્તિ દારુ પીતો નથી તેને સાડાસાકીમા પણ મુશ્કેલી આવતી નથી

જન્મ દિવસે કોઈ સાથે લડાઈ ઝગડો ના કરવે આ દિવસે વિવાદમાં રહેનાર વ્યક્તિ વિવાદમાં રહે છે

જન્મ દિવસે ગરમ પાણીથી સ્નાન ન કરવુ પાણી મા ગંગાજળ અથવા કોઈ પવિત્ર જળ મેળવી સ્નાન કરવુ શુભ મનાય છે

જન્મદિવસે માતપિતા સાથે વાદ વિવાદ નહી પરંતુ ઁઆશિષ લેવા જોઈએ

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111331433
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now