Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. *ઉમ્મીદ*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

સબંધને દિલથી જ તો નિભાવ્યા હતા,
પણ હવે શા માટે, મારે ઉમ્મીદ કરવાની ?

બધું સાચું સાચું જ તો મૂક્યું તમારી સામે,
ખોટું તમે સમજીયા, તો કેમ ઉમ્મીદ કરવાની ?

લાગણીની એક એક પલમાં યાદ કર્યા !
વિશ્વાસ મૂકી તમે ગયા, તો કેમ ઉમ્મીદ કરવાની ?

મારા વિશ્વાસને તો લોકોની નજર લાગી હતી !
તમે પણ લોકો જેવા થયાં, તો કેમ ઉમ્મીદ કરવાની ?

તમારો અહેસાસ તો નતા, ત્યારે પણ હતો જ ને ?
પણ તમે જ પરાયા સમજીયા,તો કેમ ઉમ્મીદ કરવાની ?

અમે તો તમારા જ હતા ને ?
પણ તમે અમારા નતા,તો કેમ ઉમ્મીદ કરવાની ?

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111330896
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now