Astrological Measure For Planet Good Effect, Use Daily This Parfume
શનિદેવના દુઃખ+કષ્ટો મુક્તિ મેળવવી હોય તો ઉપયોગ કરો આ ખાસ અત્તરનો
સામાન્ય રીતે અત્તરનો ઉપયોગ સુગંધ માટે વિશેષ પ્રસંગોએ જ કરવામાં આવે છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ ખરાબ પ્રભાવ પાડી રહ્યો હોય તો વિશેષ અત્તરના ઉપયોગથી ગ્રહની શાંતિ કરવામાં મદદ મળે છે. સાથે જ ગ્રહોની કૃપાથી ધનલાભ અને જીવનના અન્ય સુખ પણ પ્રાપ્ત કરી શકાય છે. આવો જાણીએ કયા ગ્રહની ખરાબ અસરથી બચવા માટે કયા ફ્લેવર્સનું અત્તર લગાવવું જોઈએ...
શનિ કસ્તૂરી લોબાન તથા વરિયાળીની સુગંધથી શનિદેવ પ્રસન્ન રહે છે
સુર્ય કેંસર તથા ગુલાબનું અત્તર કે સુગંધનો ઉપયોગ કરવાથી સુર્યદેવ પ્રસન્ન થાય છે
ચંદ્ર- ચમેલી તથા રાજરાણીનું અત્તર કો સુગંધનો ઉપયોગ કરવાથી ચંદ્ર પીડા ઓછી થાય છે
મંગળ- લાલ ચંદનનું તેલ કે અત્તર અથવા આ સુગંધ મંગળ પીડા ઓછી કરે છે
બુધ- ચંપાનું અત્તર કે તેલનો ઉપયોગ સુગંધ બુધની દ્રષ્ટિ ઁઉત્તમ ગણાય છે
ગુરુ- પીળા ફુલોની સુગંધ કેંસર, કેવડાનું અત્તર ગુરુ ક્રુપા માટ ઁઉત્તમ મનાય છે
શુક્ર- સફેદ ફુલ ચંદન કપુરની સુગંધ શુક્રમાં લાભ કારી છે ચંપા ચમેલી ગુલાબ થી શુક્ર નારાજ થાય છે
રાહુ -કેતુ- કાળી ગાયનું ઘી અને કસ્તૂરીનું અત્તર રાહુ કેતુ ને પ્રસન્ન હોય છે