The Kundali Reading About Second And Eleven Home Of Kundali
જો તમારામાં હોય આ 1 વાત, તો તમે બની શકો છો લખલૂટ સંપત્તિના માલિક
કુંડળીના બીજા ભાવને ધન અને અગિયારમાં ભાવને આવકનો કારક કહેવામાં આવે છે. સાથે જ, આર્થિક સ્થિતિની ગણના માટે ચોથા અને દસમાં ભાવના શુભ યોગ પણ જોવામાં આવે છે. જો આ ભાવનો સ્વામી પ્રબળ હોય તો શુભફળ અવશ્ય આપે છે અને કોઇ ગરીબ વ્યક્તિ પણ ધનવાન થઇ જાય છે. આ ભાવનો સ્વામી નિર્બળ હોવાથી ધનની કમી બની રહે છે. જો ધનભાવનો સ્વામી છઠ્ઠા ભાવમાં, સુખ ભાવનો સ્વામી આઠમાં ભાવમાં અથવા લાભ ભાવનો સ્વામી બારમાં ભાવમાં હોય અથવા તેમના સ્વામિઓ સાથે યુતિ કરે તો ધન અભાવ અથવા દેવાની પરેશાની બન રહે છે.
અગરિયાનો ભાવ લાભ સ્થાન કહેવાય આ ભાવની સ્થિતી ગ્રહની સ્થિત લાભ કરતા હોયતો આવક વધુ પરંતુ નબળી સ્થિતિ હોય તો સંઘર્ષ
અગરિયાનો ભાવ શુભ રાશિથી સ્થિત હશો તો શુભ કાર્ય દ્વારા આવક અને નબળો કે અશુભ હોયતો ખરાબ રસ્તે આવક થાય છ્ અહીં બન્ને પ્રકાર ના ગ્રહો બોલ કે આવક મિશ્રિત અસર રહે છે
આ પ્રકારે ઘણા ગ્રહો લાભ ભાવમા હોય અથવા ઘણા ગ્રહોની દ્રષ્ટિ હોય કે આ સ્થાન મા પંચ મહાપુરુષ યોગ હોય તો આવકના સ્ત્રોત ઘણા હોય છે
જો આવક ભાવ શુભ હોય પરંતુ પાપ ગ્રહોની દ્રષ્ટિ પડી રહી હોય અથવા આવક ભાવનો સ્વામી નબળો હોય તો આવકના સાધનો પણ નબળા હોય છે
લાભ ભુવનનો સ્વામી શુભ ગ્રહોની સાથે બેસલ હોય અથવા શુભ ભાવમા હોય તે આવકના સાધનો સારા રહે છે
જો લાભ સ્થાન મતલબ 11 મો ભાવ શનિ મંગળના શુભતત્વથી હોય તે વ્ક્તિ ધનવાન બનાવે છે
11 મા ભાવ મા સુર્ય- ચંદ્ર અમાસ યોગ શિવાય બનતા યોગ વ્યક્તિ ને લખપતિ બનાવે છે
11માં ભાવમા બુધ ગુરુ અને શુક્ર થૂ બનાવતા યોગ અશુભ ગ્રહોની દ્રષ્ટિ શિવાય વ્યક્તિ ને અપાર ધન સંપદા આપે છે