ગ્રહો અનુસાર જ મળે છે ઘર, વાસ્તુ દોષથી રાહુ મચાવે છે ઉથલ-પાથલ
સામાન્ય લોકપ્રિય માન્યતા અનુસાર જો કુંડળીમાં સાત ગ્રહ (સૂર્ય, ચંન્દ્ર, મંગળ,બુધ, ગુરૂ શુક્ર અને શનિ) જ્યારે રાહુ-કેતુની વચ્ચે સ્થિત થઇ જાય તો તેને કાલસર્પ યોગ કહેવામાં આવે છે. જો કોઇ વ્યક્તિની જન્મ કુંડળીમાં કાલસર્પા યોગ થાય છે તો તેને જિંદગી ભર સંધર્ષ અને મુશ્કેલીઓ આવી શકે છે. વ્યક્તિને જિંદગીભર કામકાજ,સ્વાસ્થય,નોકરી,વ્યવસાયની પરેશાનીનો સામનો કરવો પડે છે અને એવી પરિસ્થિમાં તેના જ્યોતિવિદ કાલસર્પ યોગ,દોષ પૂજાની સલાહ આપે છે પરંતુ 90 પ્રતિશત વ્યક્તિ કહે છે કે પૂજાથી લાભ નહી થાય અને
જીવનમાં સંઘર્ષ અંખડ છે અને તેનું કારણ સમજાતું નથી. તેનું મુખ્ય કારણ હોય છે વ્યક્તિની જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોવાના કારણે ઉત્તન્ન થાય છે ઘરમાં વાસ્તુ દોષ. કાલસર્પ યોગના કારણથી ઘરમાં નીચેના વાસ્તુ દોષ આપવામાં આવ્યાં છે.
-ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ અથવા દક્ષિણ પુર્વની વચ્ચે હોવો જોઇએ ઉત્તર પુર્વની વચ્ચે હોવો જોઇએ, અથવા પશ્ચિમ-ઉત્તરમાં હોવો જોઇએ.
-ઘરના નાર્થ ર્ઇસ્ટમાં વોસરૂમ, કિચન સીડી ઉત્તરપૂર્વની દિશામાં હોવા જોઇએ.
-દક્ષિણ પશ્ચિમમાં શૌચાલય હોય અને દક્ષિણનું નીચું હોવાથી અથવા પૂજા ઘર ખોટી જગ્યા પર હોય. સા બ્રહ્મ સ્થાનમાં પણ વાસ્તુદોષ હોઈ શકે છે, જ્યારે કોઇ વ્યક્તિ ઘર ખરીદે છે અથવા ભાડા પર ઘર લે છે તો તે વ્યક્તિને ઘર તેના ગ્રહને અનુસાર જ મળે છે અથવા જો જન્મ કુંડળીમાં ગ્રહની સ્થિતિ ખરાબ છે તો તેના ઘરમાં વાસ્તુદોષ નિશ્ચિત માનવામાં આવે છે.
-જો જન્મ કુંડળીમાં રાહુ ખરાબ છે અને જેવી સ્થિતિ રાહુની હશે ઘરમાં વોસરૂમ તેની જગ્યા પર હોય છે અને રાહુની ખરાબ સ્થિતિ હોવાના લીધે રાહુની દશા અંતર્દશામાં વ્યક્તિને પીડા સહન કરવી પડે છે.