ભગવાને મનુષ્ય ના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી.
પણ તે સમયે એક વસ્તુ નીચે પડી ગયી,
જેને ભગવાને પગ નીચે દબાવી દીધી.
મનુષ્ય ગયા પછી લક્ષ્મીજી એ પૂછ્યું:
પ્રભુ તમે પગ નીચે શુ છુપાવ્યું , જે તમે મનુષ્ય ને ન આપ્યું..!!
ત્યારે ભગવાને કહ્યું...
મેં પગ નીચે "શાંતિ" છુપાવી છે, જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં તેને શોધશે પણ અંતે એ તો મારા ચરણો માં જ મળશે.