Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Know Some Importannt Measure For Money And Happy Life

દરેક કામ આડે આવતી બાધાઓ ટાળવા, તમારા ઘરમાં દાટી દો આ વસ્તુ

પ્રાચીનકાળથી જ દરેક સમસ્યાને હલ કરવાના અનેક ઉપાયો જણાવ્યા છે. પ્રાચીનકાળથી જ અમલમાં આવેલ જ્યોતિષશાસ્ત્રમાં પણ ઘર પરિવારના દુઃખ-દર્દ, નોકરી-વેપારમાં બાધા, નબળું સ્વાસ્થ્ય અને ગરીબીથી મુક્તિ મેળવવા ચમત્કારીક ઉપાયો બતાવ્યા છે. આજે આ ઉપાયોમાંથી કેટલાક ઉપાયો અમે જણાવીશું. જેને તમે ઘરમાં સરળ રીતે અજમાવીને તમારું ધાર્યું ફળ પ્રાપ્ત કરી શકો છો. આ સરળ ઉપાયો અજમાવીને તમે દરેક કામમાં સફળ થઈ શકો છો, તમારી ધારેલી નોકરી મેળવી શકો છો, બિઝનેસમાં સારો લાભ પ્રાપ્ત કરી શકો છો, સારું પ્રમોશન પ્રાપ્ત કરી શકો છો એટલું જ નહીં પણ કોઈ જૂના રોગથી પણ મુક્તિ મેળવી શકો છો.

આગળ વાંચો લાલ કિતાબના અન્ય ઉપાયો....

જ્યારે કાર્ય સફળ ના થતું હોય યા કામ કરવા છતા અડચણ આવી રહી હોય તે ત્યારે પોતાના ઘરમા ચાંદીના નાના મોટા પાંચ વાસણ ઘરમા માટી મા દબાવી દેવાથી વિઘ્ને બંધ થાય છે

જે ઘરમા વાસ્તુદોષ લાગતો હોય ત્યા ચાંદીનો તાર પોતાના મુખ્ય દ્વાર મા ઉંબરાની દબવી દેવો ઈમ ઠેકાણું ન પડે તો ભયાનક વાસ્તુ ંદોષ છે અને જગ્યામાં મેલી વસ્તુઓ છે તો દુર કરવા માટે અસલ પારાની પંચ કાળીચૌદસ અને પંચ હનુમાન જયંતિ સિદ્દ હનુમાનજી ની પ્રતિમા ઘરમા રાખવી વાસ્તુદોષ એવમ મેલી વિધ્યા આવતી નથી જો અસલ પારદ્ હનુમાન મુર્તિ જોઈતી હોય તો એકજ છે

રોજગારમાં વિઘ્ન અંતરાયો બહુજ આવતા હોયતો પ્રજ્ઞાચક્ષુ 10 ને ભોજન કરાવવુ માતા પિતાની સેવા કરવી

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111311591
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now