24 કલાક ઓક્સિજન આપવાવાળી તુલસીની નીચે દિવો પ્રકટાવનાર હિન્દુઓને અંધવિશ્વાસી કહેનારાઓ 25 ડિસેમ્બરે પ્લાસ્ટિકના વૃક્ષ પર બલ્બ સળગાવીને એક પણ તાલ વગરનો તહેવાર નાતાલ ઉજવશે.!
બધા જ્ હિન્દુ છીએ. કોઇ વટ્લાયેલુ નથી. તેથી મહેરબાની કરી વધારે હરખપદુડા બની ક્રિસમસ્ ના મેસેજો મોક્લી હથોડા મારશો નહિ. એ લોકો પ્રસાદ્ ને અડતા પણ નથી. અને આમારી નસ ખેંચશો નહી જય હિદુ જય વેદ જય સનાતન ધર્મ