સાબિત કર્યુ, કરીને તમે પથ્થરમારો
માનતા નથી, ભારતને તમે દેશ તમારો
જો તમે હોવ સત્યના જ પક્ષમા
તો તમે કેમના કાઈ બોલ્યા કાશ્મીરી પંડિતોના પક્ષમા
ખબર છે, તમને વ્હાલો છે ખુબ ધર્મ
પણ ધર્મથી પણ ઉપર છે માનવધર્મ
પાસ થયુ એક નાનકડુ બિલ
અને તુટી ગયું તમારું દિલ
તોડ્યા હતા કેટલાય મંદિરો તમે
પણ કયારેય ફરક પડયો તમને
મારા પ્રિય મુસ્લિમભાઇઓ, તમારી એક્તા અને ધર્મ પ્રત્યેના લગાવનો હું મોટો ફેન છુ, પણ કેટલીક વાતો ધર્મથી પણ ઉપર હોય છે. પાકિસ્તાન અને બીજ દેશોમા હિંદુઓ ઉપર જુલ્મ થાય છે ઍ સત્ય જ છે. ખાલી તેમની વસ્તીના આંકડા ચકાસી જોજો.. ઘણા મુસ્લિમ દેશોમા લાશને બાળવાની પણ મંજુરી નથી, શુ આ ન્યાય છે?
આ message નફરત ફેલાવવા માટે નથી, પણ હિંદુઓ ની લાગણી વ્યક્ત કરવા માટે છે.
-- Priten K Shah
https://www.matrubharti.com/bites/111309855