Gujarati Quote in News by Rinku Panchal

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લોકમિલાપ બંધ થઈ રહ્યું છે...26 જાન્યુઆરી
2020 થી... એટલે માલિકો પુસ્તકો ની ગોઠવણ કરી રહયા છે..
ગુજરાત ના અંતરિયાળ ગામો માં નાની મોટી શાળાઓ ને ઉપયોગી એવું વાંચન સંપુટ તૈયાર કર્યું છે 1000/- રૂ કિંમત નું .
દાતા ઓ પાસે થી 1000/- +100/- રવાનગી ખર્ચ કુલ 1100 ...ચેક કે patm કરી ને...
Yash Meghani
+919913111666
જે શાળા ને આ સંપુટ મળશે..એ શાળા પહોંચ ની રસીદ આપના સરનામે મોકલશે..

Gujarati News by Rinku Panchal : 111306779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now