उंचाई पर वो ही पहुँचते है
जो "प्रतिशोध" के बजाय
"परिवर्तन" की सोच रखते है।
સાર :
એક સત્સંગીએ બહુ સરસ કીધું હતું કે આપણે ગઈકાલે જે કામ કરતા હતા એ જ કામ આજે કરીએ તો ભવિષ્ય એ જ રહેશે જે ગઈકાલે હતું અને આજે છે.
આપણે કોઈપણ જાતનું આપણામાં કે કામમાં પરિવર્તન લાવતા નથી અને આપણે આવતીકાલ માટે જો એવી આશા રાખતા હોઈએ કે જો ભવિષ્ય સુધરે તો......આમ કરી નાખું.....તેમ કરી નાખું....... એવું બધુ વિચારવાનું બંધ કરી દેવું જોઈએ.
અને બદલો લેવા વાળા લોકો પોતે જાતે જ પોતાની લીમીટ નક્કી કરે છે અને એનાથી આગળ વધી શકતા જ નથી.