મેં કોશિશ કરી મારી લાગણી બતાવાની
એ એમ સમજી ઉઠીયા કે હું તો એમને ચાહું છું
એ નથી જાણતા કે બધા સબંધ ના નામ નથી હોતા
કોઈ સંબંધો મિત્રતા ના પણ હોઈ છૅ
પાણી જેવા શીતળ, પુસ્પ જેવા સુગંધી
સમુદ્ર જેવા ગહેરા, આકાશ જેવા ઉંચા
#morning #maaza#gm#frdz
बस एवे लिख दिया जो दिमाग मे आया