પ઼િય મેહુલા
મહેરબાની કરી ને જરાપણ રોમાંટીક થવાની કોશીશ કરીશ નહી???
અમારે કોઇ જ કુલ,ડેસીંગ,હેન્ડસમ બોયફ઼ેન્ડ નથી, જે ચાલુ વરસાદે બાઇકમા સો ની સ્પીડમા લોંગ ડ઼ાઇવ પર લઇ જાય???
અમારે છે ખડુશ,અડીયલ,અરસીક પતીઓ!!
જે વરસાદ ના બેચાર છાંટા પડતા જ ચા અને ભજીયા બનાવવા રસોડામાં ધકેલી દે છે??
--સમસ્ત ત્રસ્ત પત્ની સમાજ??