જ્યારે કોઈ ના ગમતી વ્યક્તિ આગળથી નમીને નીકળી જવાય પણ જ્યારે ખુદ ખુદની જ વ્યક્તિ ના ગમતી બની જાય તો શું કરો ?
હમેશા આંખ સામે રહેતું માણસ જ આંખમાં ખૂંચે તો ?
દુનિયા બહુ મોટી છે સાહેબ અને ઝીંદગી બહુ નાની જે મળે એના સાથે ખુશ રહો.જિંદગીના દરેક પળને મોજથી જીવો........