English Quote in Blog by Nakrani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# પરિણામ #

બે મહિનાના લાંબા ઇંતજાર બાદ આવ્યું પણ ધાર્યા કરતા વધુ સારું આવ્યું .. કહેવાય છે ને કે કરેલી મહેનત ક્યાંય નથી જતી. ભલે ને ગમે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હોઈ પરંતુ જો પહેલેથી મહેનત કરેલી હોય તો અંતે કામ આવે જ છે.

English Blog by Nakrani : 111200783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now