જોક્સ છે પણ જે લોકો સતત ભાષાની સરખામણી કરતા રહે છે તેમના માટે છે.
એક ભાઇ કાલે મારે ત્યાં ઉઘરાણી કરવા આવ્યા
- વાત વાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહાર ના વાંક કાઢવા માંડ્યા
- અંગ્રેજી ના સખત વિરોધી
...મે વિરોધ કર્યો કે અમુક કામ તો અંગ્રેજી વગર ના પતે
- પણ એક ના બે ન થયા
...પછી મે એમને ચેક આપ્યો
એમાં તારીખ :- અષાઢ સુદ બારશ સંવત ૨૦૭૪ લખી
- હવે તે સ્વિકારવા તૈયાર નથી ???