કંઈક ફરક પડે છે?
હવે ક્યાં ફરક પડે છે?
અને હવે કહો છો તું થોડો અલગ પડે છે.
પ્રેમ ની સમજ આપજો ને થોડી ખબર ઓછી પડે છે.
ક્યાં ખબર પડે છે સમય જતા. હવે તો એમની ક્યાં નજર જ પડે છે..
વાયદા ઘણા આપ્યા એમણે અને હવે કહે છે સમજણ ઓછી પડે છે.
મંજુર કર્યા હરેક એમના અરમાન અને હવે કહે છે બેબી પૈસા ઓછા પડે છે.
જાવ . કરો હવે ખુબ જલસા અહીં પણ ક્યાં ફરક પડે છે.
બોલવામાં એવું બોલાઈ જાય સાહેબ પણ હજુય એની ખોટ પડે છે.. શું કરીએ પણ એને તો ક્યાં ફરક પડે છે...