Gujarati Quote in Blog by कबीर

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગજબનું analyse થઈ ગયું હો સાહેબ!!!!!!
આ મને એ નથી સમજાતું કે ચશ્માં પહેરવા વાળાં જ કેમ talented હોય છે....?
મારા class માં first ranker ચશ્માંવાળો
Tuition class toper ચશ્માંવાળી
Weekly tranding ચશ્માંવાળા
આપણાં નરેન્દ્રભાઈ ચશ્માંવાળા
ગાંધીબાપુ આપણાં ચશ્માંવાળા
સોનીયા મેડમ ચશ્માંવાળા
મમતાબેન ચશ્માંવાળા
મહેન્દ્ર સર ચશ્માંવાળા
અને last by nt least તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
આપણને પણ કોઈ ચશ્માં લાવી દો ને સાહેબ...આપણું પણ કાંઈક કલ્યાણ થઈ જાય ..
(Clarification post doesn't belong to any person)

Gujarati Blog by कबीर : 111163802
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now