કોઇવાર કોઇની પ્રીત પણ તકલીફ આપે છે.
#આંખો ને ગમે તે રીત પણ તકલીફ આપે છે.
હમેંશા હારથી નથી હારી જતો માણસ,
કોઇવાર જગતમાં જીત પણ તકલીફ આપે છે….

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148409

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now