બધા દિવસો 'સારા' નહી મળે પણ, દરેક દિવસમાં 'સારું' કંઇક તો મળશે જ.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ 'ભાગ્ય' કહે છે.

Gujarati Whatsapp-Status by Ketan : 111147469
Amita Patel 8 year ago

બસ મને તો તમારા જોકસ બહુ ગમે છે.. મસ્ત ફિરકી લેતા બી આવડે છે... અહીં બધી j બહેનો ને પહોંચી વળો છો.. નોકઝોક વાંચવાની આખી જુદી જ મજા છે..

Ketan 8 year ago

આભાર સેલ્ફીજી...☺

Shefali 8 year ago

રાઇટ...

Ketan 8 year ago

થેંક્યું...પોસ્ટ સિરિયસ છે...બાકી હુતો રોજ ફની મોડ માં જ હોવ છું...☺☺☺

Amita Patel 8 year ago

vaah mast.. ketan aaje tame serious.. ne hu funny

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now