મિજાજ મૌસમ નો ધૂંધવાયેલો લાગ્યો
મારી બાજુનો પવન થોડો ફંટાયેલો લાગ્યો

તરસ્યું હતું દિલ એક જાણીતી ખુશ્બુ માટે
પણ આજે તેણે રસ્તો બદલાવેલો લાગ્યો

Gujarati Shayri by Pravin.. : 111144705

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now