રામ રાજ્ય હતું....અને રાવણ રાજ યથાવત છે.....!!
વાંકા વૃક્ષ રહી ગયા અને સીધા પહેલા જ કપાઈ ગયા....!!
ન્યાય ની પીપૂળી અન્યાય ના ઘોંઘાટ સામે સંભળાઈ જ નહીં ...!!
બેમતલબ ની વાતો કલાકો ચાલે કામ ની વાત માં કોઈ ને રસ જ નથી...!!
તકલીફો લાખો પણ ગણતા આવડે એ ગણતાં રહી ગયા અને અભણો પાર કરી ગયા....!!!!!
*:-મહાદેવ...!*