શબ્દો ની છલના હવે બહુ થઈ,
અર્થો ની તુલના હવે બહુ થઈ,
ઢંગધડા વગરનું જીવવું છે હવે તો,
બધા માટેની અનુકુલના હવે બહુ થઈ...

Gujarati Quotes by HINA DASA : 111053190
Ssndeep 8 year ago

આપનો દીવસ શુભ રહે ...

Shefali 8 year ago

gn...phone પડવાની તૈયારી માં જ હતો..

Ketan 8 year ago

gn...જય શ્રીકૃષ્ણ

Ketan 8 year ago

સુઈ જાવ હવે ખોટી લપ કરતા...હાહાહા

Shefali 8 year ago

e તો કોઈ વાર જેવા સાથે તેવા થવું પડે

Ketan 8 year ago

તમારા માટે ભોળા....અમારા માટે તો ખતરનાક...

Shefali 8 year ago

મારી ભોળી સખી બિચારી કઈ રીતે tranning આપે

Ketan 8 year ago

ટ્રેનિંગ હીનાજી આપશે તમને....એને બોવ ફાવે એવું...હાહાહા

Shefali 8 year ago

tranning to tamari jode j Levi pde...

Shefali 8 year ago

ઊંઘી જાવ હવે ઘરે જઈ ને...bike par rakhdya vina...

Ketan 8 year ago

અને તમે બેય ડાકુ બની જાવ...

Ketan 8 year ago

હા પણ એ તમારી પાસે લાગુ નથી પડતો...હાહાહા

Shefali 8 year ago

એતો નિયમ છે...જેવું આપો evu પામો

Ketan 8 year ago

કાઈ નો થાય સેલ્ફીજી....સારી રીતે બોલાવોતો......પણ તમને બેય ને વળકા ભરતાજ આવડે છે...

Ketan 8 year ago

મેં કેદી પીવડાવ્યું હીનાજી...

Shefali 8 year ago

તારી health ni chinta...ડાયાબિટીસ ના થાય ને એટલે...બાકી ketanyo ketanyo સાંભળીને ડાયાબિટીસ થઈ જાય

HINA DASA 8 year ago

હા તો તમારે પીવડાવાય નહિ ને

Ketan 8 year ago

ઝેર ઓકતા જ આવડે બસ બેયને.......મીઠી બોલી થી કાઈ વાંધો છે તમને

Shefali 8 year ago

aapde મોટા રહ્યા એટલે કોઈ વાર ફરજ બજાવી લેવાની...ભલે ને ખબર છે કે પત્થર પર પાણી જ છે આ તો

HINA DASA 8 year ago

આ કેતન ને સમજાવ માં દુકાળ છે ત્યાં તો

Shefali 8 year ago

sakhi...નવા ઘર માટે interior jode meeting...@ ketan bhukhi j rahi hti

Ketan 8 year ago

હમણાં કેદુનું જાજુ બધું ખાધું નોતું...ને એટલે ખાવા ગયા તા

HINA DASA 8 year ago

રખડુ આખો દિવસ કયા હતી

Shefali 8 year ago

વાહ...મસ્ત

p 8 year ago

hahaha bhai to pela sui gya ho lakdi ketanji ne j pakdavo ....kanya nu nam sodhi le ....

Ketan 8 year ago

દાદીમા સુઈ જાવ આરામ થી....આ બધાય તો નવરા છે....હુઈ સુઈ જાવ

Ketan 8 year ago

હીનજી... હું કઈ લાકડી જેવો નથી હો...હાલી નિકરા છો તય

Ketan 8 year ago

pજી...કન્યા હજી ગુમનામ છે...હાહાહા

HINA DASA 8 year ago

આ કેતનને લઈ જજો લાકડી ન મળે તો સાથે

HINA DASA 8 year ago

રાત્રે સુવાનું નથી હો ભાવેશ જાગતે રહો બોલવાનું હોય

Ravina 8 year ago

હાહા... તાળું મારી ને સુજો હો ભાવેશ... હાલો હુંય કાલે મળું...

p 8 year ago

hahaha ketanji kanya nu nam apo etle tamaro harakh double thai jai

HINA DASA 8 year ago

દરરોજ મારી જ પોસ્ટ મળે છે તમને નસકોરા બોલાવવા

Ketan 8 year ago

ભાવેશભાઈ...ખાલી કેમ કરવી...હાહાહા

Bhavesh 8 year ago

gn jsk બધાને

p 8 year ago

hahahah bhavubhai sachu ho....

Bhavesh 8 year ago

saru chalo have vehli take post khali karjo mane nindar ave chhe

Ketan 8 year ago

હા તો હરખ તો થાય ને..હાહાહા

HINA DASA 8 year ago

હા તો સખી માટે એટલું તો બલિદાન કઈ નહિ કેતન જરાસંઘ ને સંઘ જ કહેવા જેવું કામ

p 8 year ago

hahaha bilkul bilkul next time bhaiben sathe farva jasu ne tame chinta nabkaro kachro ny kari etle pota ny marva pade ho

Bhavesh 8 year ago

pela kankotri ma kanya nu nam pan lakhvu pade ho

Bhavesh 8 year ago

ketanbhai keva harkhai gaya kankotri nu nam avyu tya to???

Ketan 8 year ago

હાશ હીનજી..એ માન્યું કે હું ભોળો છું..

Bhavesh 8 year ago

tamara ne sakhi mate

HINA DASA 8 year ago

પિયુ ને

Ketan 8 year ago

ક્યાં માતાજી ને ધરવી છે..

HINA DASA 8 year ago

જો તો કેવા ભોળા છે કેતનભાઈ નહિ બાજુ વાળાનું પણ પોતાનું જ સમજે

Ravina 8 year ago

ભાવેશ આ કોના માટે હતું!

Ketan 8 year ago

pજી તમેય ભાવેશભાઈ ભેગા કામે લાગી જાવ..હાહાહા

Ketan 8 year ago

bike માં ગાભો મારુ તો એમાં ક્યાં વાંધો છે...મારુજ છે હાહાહા

HINA DASA 8 year ago

કેતનની કન્કોત્રી માતાજી ને પહેલા ધરજો

Bhavesh 8 year ago

dhakelase vat jo hoth par, to saty thi avgat thase badha, pachhi kahese e dost dost na raha

p 8 year ago

ketanji pota tame karo ho mara bhai su kam kare he...

Ravina 8 year ago

વાહ સખી...જોરદાર

p 8 year ago

na re na kyay na lakho to pn chalse bus khali opning mara hathe karavjo . ..

Bhavesh 8 year ago

bike ma gabho marine photo padavva ketla dham pachhada karya ketanbhaie, pan e mansikta છોડો have bhai padi gayo photo

HINA DASA 8 year ago

કિસ્સા મા કેમ કોતરું તને, શબ્દો મા કેમ ચિતરું તને, શબ્દકોશ તો ભરપૂર છે મારી કને, પણ દિલ માંથી હોંઠ પર કેમ ધકેલું તને...

Bhavesh 8 year ago

etle ben tamaru kehavanu ટહુકા ma tamaru nam pan add kari

Ketan 8 year ago

કા સુકામ ન હોઈ પ્લેન માં કચરાપોતા...ભાવેશભાઈ ને કરવા છે તો કરવા દયો ને..હાહાહા

HINA DASA 8 year ago

હા હો એવું જ છે હાંકવા વાળા ને તો એવું જ લાગે કે પાઇલોટ છીએ

Ravina 8 year ago

બસ લો... દિવાળી ના દિવસે જ સુરસૂરિયા... લખવા માટે જીગર જોઈ.. અમે તો કમેન્ટ માં આખુ ચેપ્ટર લખી દઈ તારા પર...

Bhavesh 8 year ago

jo a ketanbhai kachra pota ke ne sakhi up down palne ma k, mul to rahya ne dadi potra

p 8 year ago

hahaha...vadilo ni vato ma nana ne na bolai atle apde chup ho...

Bhavesh 8 year ago

bav vakhan nahi khota vakhan kaho દંડધારી

HINA DASA 8 year ago

સખી બહુ સેન્ટી ન થતી નહિ લખવી તો..

Ravina 8 year ago

હા તારી આખી જિંદગી તો જાણે પ્લેન માં જ નીકળી ગઈ નહિ! રોજ updown કરતી હઈશ પ્લેન માં નહિ!

HINA DASA 8 year ago

આ લે ભાવેશ આને જંદગીમાય પ્લેન જોયું તે ખબર હોય એમાં કચરા પોતા ન કરવાના હોય

Bhavesh 8 year ago

tame bike ne gabho marta chadi gaya, etle badha evuj kare evu mano ketanbhai

Ravina 8 year ago

સખી મારી બુક નું નામ પછી રાખજે પેલા તું લખવાની શરૂ કર... બવ વખાણ ના કરતી... મને ખબર તને મારો મોહ ઘણો...

Bhavesh 8 year ago

le aje havai pari mathi air hostes

Ketan 8 year ago

હાહાહા...ભાવેશભાઈ...પ્લેન માં તમે સુ કચરા પોતા કરતા તા

HINA DASA 8 year ago

એટલે અમે કયા પૂછ્યું કે એઇર હોસ્ટેસ કેવી હતી એ બહુ હરખાઈ ન પડો

Bhavesh 8 year ago

kaik samjavo sakhi ne hina, umer thai to samjan pan

Ravina 8 year ago

એમ માથે ચડી ને ગયા હોય એ ના ચાલે... કાતો લટકી ને જાવ એ નો હાલે... અંદર ટીકીટ લઈ ને તમને કોણ બેસવા દે!

Bhavesh 8 year ago

em to me hamna plane ma photo padavyo hato, etle

HINA DASA 8 year ago

પણ કોક નું

HINA DASA 8 year ago

હા કેતન એમાં તમારું નામ છાપશુ બસ આખી બુક તમારે નામે બસ

Bhavesh 8 year ago

na na hina સૂલ valo dodvo rakhone

Ravina 8 year ago

ભાવેશ વાજતે ગાજતે પરણાવશુ તમે ઉપાધી ના કરો... જોઈ લો મુરતિયા ને બાઇક ચલાવતાય આવડે છે...

HINA DASA 8 year ago

હાહાહા ધતુરો શુ હોય ભાવેશ

Ketan 8 year ago

મારી કંકોત્રી...

Bhavesh 8 year ago

ha thor na dodva ne pan ful j kevay

HINA DASA 8 year ago

હું તો એક પ્રકરણ છું સખી તું તો આખું પુસ્તક છે

Ravina 8 year ago

હાહા... આવું ના ચાલે સખી... ફૂલ જેવી હું... ફોટો તો જો મારો... આવા નામ મને ના શોભે... તારા પર બુક હોય તો ઠીક હવે...

Ketan 8 year ago

અંડરવર્લ્ડ માં ભાવેશભાઈ નું પેલા..

Bhavesh 8 year ago

ketanbhai ni kankotri to chhapai rai have???

Ravina 8 year ago

હાહા... ભોળા ભાવેશ બધે ભુલાઈ જાય છે બોલો...

Bhavesh 8 year ago

a su underworld ni book chhe, hu jav chhu

HINA DASA 8 year ago

ભાવેશ આ કેતનની કન્કોત્રી નથી..

HINA DASA 8 year ago

સખી બુક નું નામ ડોની ચાલશે

Ketan 8 year ago

ભાવેશભાઈ....તમે પાછા મોડા પડ્યા...હાહાહા

Bhavesh 8 year ago

are kyay na nam ave em hiy to chhele tahuka ma lai lejo???

Ketan 8 year ago

વાહહ...એમજ હોવું જોય..

Bhavesh 8 year ago

ha to mahan ni book chhapai gay hoy to bhola ni book ma lai lejo

HINA DASA 8 year ago

આખી બુક સખી ને નામે હશે બસ

Ketan 8 year ago

બુક માં દાદી નું નામ હોવું જોઈએ હો...

HINA DASA 8 year ago

હાહાહા મારે પલે તો આવા જ ભોળા પડયા છે બધા

Ketan 8 year ago

સાચી વાત છે...મારેય કેવું તું પણ હવે નથી કેવું...હાહાહા

Ravina 8 year ago

સખી તને કઈક કેવું તું... પણ આ ભોળા ભણીયા ને જોયો ને તો હવે કઈ બોલવું નથી...

HINA DASA 8 year ago

મહાન માણસો ની બુક છપાઈ ગઈ હવે પૂરું

HINA DASA 8 year ago

તમે બધાય એક અનુક્રમણિકા મા આવશો મહાખલ ની નવી પુસ્તક બને છે એમાં

Ravina 8 year ago

હાહા... તમેં હોય પછી મારે ક્યાં ઉપાધી હોય!

Ketan 8 year ago

દાદી માં તમે તો 1 નંબર માં છોવો..

Ravina 8 year ago

કેતનયા મને adjust કરી દેજે ક્યાંક..હાહા...

Ketan 8 year ago

ભાવેશભાઈ...કાલે આવજો...આજે ફુલ થઈ ગ્યું

Bhavesh 8 year ago

mahan manso nu list bantu hoy to yadi ma chhele to chhele maru nam pan tanki dejo??

Ketan 8 year ago

ભાઈ ભાઈ...મહાન માણસો નો તો રાફડો ફાયટો સે આયા...હાહાહા

Namrata Kansara 8 year ago

હા હા હા...

HINA DASA 8 year ago

વકીલ ક્યારેય મહાન નહોય ખોટું બોલ મા

HINA DASA 8 year ago

આભાર નિલ...

Clossed 8 year ago

to have su karvanu vicharyu 6??

Namrata Kansara 8 year ago

હા હા હા.... હું પણ મહાન....

HINA DASA 8 year ago

નહિતરેય અહીં કોને કદર છે નમ્રતા...મારા જેવા મહાન માણસો ની

Namrata Kansara 8 year ago

પછી તમને પણ બધા ધૂની જ કહેવા લાગશે...

Ketan 8 year ago

વાહહ...ઓમ..

HINA DASA 8 year ago

હા નમ્રતા કોશિશ તો એ જ છે

Ketan 8 year ago

નામ..

Namrata Kansara 8 year ago

હમમ્... અલગારી....

Ketan 8 year ago

સરસ..

Ketan 8 year ago

કોણ છે..

HINA DASA 8 year ago

આભાર...

Ketan 8 year ago

હીનાઈજી...dp મસ્ત છે..☺☺☺

Ssndeep 8 year ago

એ અધ્યાહાર તો રાખવુ પડે બધા આપની જેમ મોટા મન વાળા ન હોય ને ...

HINA DASA 8 year ago

બહુ અધ્યાહાર વાપરવું નહિ...

Ssndeep 8 year ago

ના , કાગડી દહીથરુ લય ગઈ એમ કહેવાનું થતુ હતુ ...પણ કરી એ અધ્યાહાર રાખ્યુ ... એમ બોલાય જ નૈ ને એટલે ન જ બોલ્યો ...

HINA DASA 8 year ago

મારું મૂલ્યાંકન ઓછું થયું એવું લાગ્યું ને પણ ચાલે આપણને જરાય અભિમાન નહિ હો

Ssndeep 8 year ago

હા , એ આ ક્યુટીબોય ને જોઈ પપ્પા નુ તરત સમજાય ગયુ પણ ....

HINA DASA 8 year ago

હા પપ્પા પર જ ગયો છે ને અમારી રામમિલાઈ જોડી છે તો બંને સ્વીટ, ક્યૂટ, ને સ્માઇલી જ છીએ તો છોકરો તો હોય જ ને

હરિ... 8 year ago

hahaha..@sndeep ji...ha...tiya..aju etli j 6e....@tiya...free nti...

Tiya 8 year ago

hahahah tiya to nani j che ne ...

Ssndeep 8 year ago

હા હો ટીયા જેવડો જ છે પપ્પા પર ગયો લાગે છે એટલે સ્વિટ , ક્યુટ & સ્માઈલી બોય લાગે છે ... ગોડ ગિફ્ટ ને ગોડ બ્લેસિંગ ...

Tiya 8 year ago

ha mare to lai j javo che ....@hari kem dekhati nai savar ni ??

HINA DASA 8 year ago

આભાર હરિ

HINA DASA 8 year ago

હા લઈ જ જા

Tiya 8 year ago

wah ... @ om avi gayo mari sathe ramva ...

HINA DASA 8 year ago

આભાર વિપુલજી, અમીતાજી,

p 8 year ago

january ma che

Bhavesh 8 year ago

sachi kahi do date

Abhi 8 year ago

To Dhikkaaa kha le must che @Dhishommm ?????

p 8 year ago

bhavubhai exam date avi gai...

p 8 year ago

na ho injection ny....

Abhi 8 year ago

Chalo hu j aapi dav le @Hidimbaaaa ????+?????

Abhi 8 year ago

Hahahaha @Bhavubhaiii Mane nai aa @Hidimbaaaaa ne aaapo bcz Ene aaram karvano che

p 8 year ago

hahahah bhavubhai....

Bhavesh 8 year ago

veer abhi puncture valo???

Bhavesh 8 year ago

????+????? ben taraf thi abhi

p 8 year ago

bhavubhai 4 5 mara taraf thi pn api do..

p 8 year ago

hahahah ...na re mari post vacho kal jdbhai ne bhai banne a madi ne mari shulai kari nakhi ti...

Abhi 8 year ago

@Bhavubhai DHISHOMMMMMMM

Bhavesh 8 year ago

ne banne na dp change thay gaya etle vadhu yad karya emne black mathi colour full???

Bhavesh 8 year ago

etlw mane yad karta hata ne ben, k bhavubhai jo ફ્રેક્ચર nu natu sambhalyu ne angli ma ,have joi lo

Abhi 8 year ago

chal bye @Hidimbaaaa bye @Sofabhai nu dhyan rakhje.. :)-

Abhi 8 year ago

school life me yeh nahi kiya to kya kiya..?/

Abhi 8 year ago

ene dahya nai dodh dahya kevay.. techars ni chami

p 8 year ago

hay hay avu karto to ....hu to avu noti karti ho...bv dahi hati...

Abhi 8 year ago

Hu to savare unghi jav and bapor pachi bija ne heran karvana TAPLIO marya karto

Abhi 8 year ago

are j unghvani maja aave shu vat karu @hidimbaaa koi pn prakarni chinta nai bol

p 8 year ago

hahaha kumbhkaran....

p 8 year ago

fracture chhe bhavubhai....aram hamna to ...

Abhi 8 year ago

meto last bench pr besine khali ungh j puri kari che..

Abhi 8 year ago

And @Diduuu tamara jeva honharr balak bhagvan badhane banaveee

Abhi 8 year ago

hahahaha @bhavubhaiii tachli aangli tutii gai bolo a pn aa @Hidimbaaa ni bolo mare to manvama j nathi aavtu..

Bhavesh 8 year ago

fracture k machkod?

Bhavesh 8 year ago

su thayu ben tamne su kidhu angli ma?

p 8 year ago

hahaha pn bhavubhai kal rate tmne bv yad krya ...

Bhavesh 8 year ago

?? sabdo ma gugli nati etle tappo padyo

Bhavesh 8 year ago

ema kahevanu na hoy

p 8 year ago

me kya kai kidhu j ap j kho chho

Ssndeep 8 year ago

વાહહહહહ વાહ ન કરો પ્લેઝ ... પહેલી બેંચ નુ મોરલ ન તોડો હો .... :-P

Neel Patel 8 year ago

its noun means ?

p 8 year ago

hahaha vah vah ...ssndeep..

p 8 year ago

n its noun also ...

Ssndeep 8 year ago

ઠોઠડા સ્ટુડન્ટ ને પહેલી બેંચ પર જ બેસાડે એટલે શુ કે એ આમ મૌજમા રહે સ્ટાન્ડર્ડ ધુરંધરો તો લાષ્ટ બેંચ ની જ શોભા વધારે ....

Ssndeep 8 year ago

रुमानीया = ઢંગધડા વગરનુ , બેફીકરુ , સહજ ટુકમાં મૌઝે દરીયા જેવુ @વડીલ ...... હા @પિયુષા જી , ક્લાસ મા એ મારુ કાયમી એડ્રેસ હતુ ....

p 8 year ago

honhar to ame pn hata pn akhu varas masti ne last month study..

p 8 year ago

avu na ko shabdo na dhurandhar avu puchhe maja na ave ho

HINA DASA 8 year ago

ના હો મારે નહિ બેસવું લાસ્ટ બેંચે હું તો પહેલી જ બેન્ચ ની સ્ટુડન્ટ છું...હોનહાર...

HINA DASA 8 year ago

આ રુમનીયા એટલે શું હે

HINA DASA 8 year ago

વાહ રોહિત...

p 8 year ago

haaaa sache ho ssndeep..last bench pr besvani maja j kai or hoi...

HINA DASA 8 year ago

સખી આભાર...

Ssndeep 8 year ago

चलो बेंठे क्लास की वो लाष्ट बेंच पर .... फिर थोडा रुमानिया हो जाय .....

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...@ આ શબ્દોમાં ના થઈ કઈ બાંધછોડ તો કાંઈ નહીં, કરું આ જીવનમાં એવી બાંધછોડ...કે...લાગે જીવનમાં જાણે હું મારાથી ઓળખાઉં, મારા જીવનથી પરખાઉં...

Neel Patel 8 year ago

zindgi dhang dhada vagar ni j chale chhe...

Abhi 8 year ago

Hahahaha @Dadiiii sixerrr ??

p 8 year ago

hahaha ...sav avu he hinaji..

Ravina 8 year ago

સખી તને ભ્રમ હશે બાકી તું ઢંગધડા વગર નું જ જીવે છે..હાહા...

p 8 year ago

to thik ...

Abhi 8 year ago

હાં પણ આ શું લાવ્યા નવું.. ?? ???

HINA DASA 8 year ago

થાય કઈ નહિ હો પિયુ મોજે દરિયા...

HINA DASA 8 year ago

સુપ્રભાત ભયલું...

p 8 year ago

oohhh....su thai gyu savar savar ma..

Abhi 8 year ago

@દીદુ.. શુપ્રભાત.. ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now