#AB ?Kunjdeep ..

Gujarati Shayri by Kinjal Dipesh Pandya : 111052950
હરિ... 8 year ago

wahh..@bhai...jai shree krishnaa..

ધબકાર... 8 year ago

સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

@ Rohitbhai..wah...જય શ્રી કૃષ્ણ

ધબકાર... 8 year ago

@Harita...वाह...osm...@ કાજલ બનીશ તો ક્યાંક ભૂંસાઈ જઈશ, તું રહે આમજ તેજ બની આંખોમાં...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Kinjal Dipesh Pandya 8 year ago

@Rohitbhai..wah...wah...

હરિ... 8 year ago

@ami thai Varsi ne su krvu...aakho ma rahevu...kajal bani ne....

હરિ... 8 year ago

jai shree krishnaaa...@bhai....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@harita...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ મારી થઈ મારામાં ભળવા મથે, જાણે અમી થઈ આંખમાં વસવા મથે...

હરિ... 8 year ago

wahh...@both...mast...?

Kinjal Dipesh Pandya 8 year ago

@ wah Rohitbhai... આ મૌસમનો કોઈ વાંક જ નથી.. હુંતો તારામાં ભળવા જ મથી..

ધબકાર... 8 year ago

ખુબ સરસ....સુંદર રચના...@ ભળવું કાનામાં મને ગમતું આજે આમ, આ ગુલાબી ઠંડીમાં વસી રહેવું આ આલિંગનમા...સમયની આ જ માંગ આ મોસમનો જ કાઢે વાંક, પણ આમજ ભળવું ગમે જાણે એકમેકને એકબીજામાં મળવું ગમે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now