કર્યું શુ નજરોથી ત્રાટક,
વહી ગયું જીવનનું બધું અર્ક...

Gujarati Shayri by HINA DASA : 111052901
Tiya 8 year ago

hina di mast ??... om ni sathe hu j ramish ...

Kamlesh 8 year ago

ત્રાટક તો સાવ સરળ છે હિનાજી ....મનને મસ્તિષ્કના મધ્યબિંદુ પર લાવીને સ્થિર થઇ જવાનું બસ...પણ આ આંતરીક રીત છે અને ચોટદાર છે...બાકી પણ ઘણી રીત છે ત્રાટકની....જમકે જ્યોતને અનિમેષ તાકતાં રહેવું,કોઇ બીંદુ પર દ્રષ્ટિ કરી અનિમેષ તાકતાં રહેવું ....વગેરે વગેરે....

HINA DASA 8 year ago

ના આવડે છે તને તો શીખવજે ભાવેશ ને

Kamlesh 8 year ago

અરે વાહ...ત્રાટક કરો છો ???

Tiya 8 year ago

ha rohitbhai ... @ hari tu khai le bhukhya nindar nai ave ....

હરિ... 8 year ago

jai shree krishnaa....gn...

હરિ... 8 year ago

ha...@bhai...barobar 6e...

Ravina 8 year ago

ચલો હું પણ કાલે મળું... આ હરિ ની વ્યવસ્થા કરજે ટિયા...

ધબકાર... 8 year ago

ઓકે...@શબ્દોના સ્વર્ગ...મિત્રો અને સ્નેહીઓ...ખુબ ખુબ આભાર...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

HINA DASA 8 year ago

આભાર તન્વી

Bhavesh 8 year ago

gn jsk badhane

Tanvi Tandel 8 year ago

રીંગણ ના ઓળા ની સુગંધ આવી હો

HINA DASA 8 year ago

રોહિત આ જ બરાબર છે નામ મેં કયા રખા હૈ

Ravina 8 year ago

હમણાં પેલા મચ્છર મારો ભાવેશ... સખી ને કરડે એ ના પોસાય...

Tanvi Tandel 8 year ago

એકદમ સુંદર નામ

HINA DASA 8 year ago

ભાવેશ તમારો ઓળો પથરાઈ ગયો ચારેકોર હવે બધે અંધકાર

Bhavesh 8 year ago

maro suvano time thayo post khali karo etle sui jav ej kehva avyo

ધબકાર... 8 year ago

@Ravina...@tiya...@harita...યોગ્ય નામ આપ્યું ને?? @Hina...તમે કહેશો તો હિના લખીશ...

Ravina 8 year ago

ભાવેશ....

Tiya 8 year ago

na Hina di tame ana હકદાર કેહવાય હો ...@ ઓકે હરી ....

Bhavesh 8 year ago

પોક ને ઓળા આપણને પણ ભાવે

Ravina 8 year ago

હરિ એમ ભૂખ્યા ઊંઘ નહીં આવે... કઈક જમી લે... બાકી તું તો ઓશિકા ને બટકા ભરીશ...હાહા...

HINA DASA 8 year ago

ઓહ ટીયા બસ હો હવે

હરિ... 8 year ago

@rv di...tako fadi ne rumal aapo ne....@tiya..game te lai aav...aadu ne lasan varu na lavti ho...

Ravina 8 year ago

આ ભાવેશ ને કોઈ ભગાડશે કે સખી તારી પોસ્ટ પર પણ હું જ ભગાડું?

Tiya 8 year ago

ha rohitbhai ek dum sachi vat ...sabdo na Mallika kahi sakay ...

HINA DASA 8 year ago

હવે શું પોક મૂકી દીધી સખી

હરિ... 8 year ago

na..rv di...velan nai e to mummy e pn batayu tu...??..kai khavanu aapo...

Ravina 8 year ago

સખી તો ગદગદિત થઈ ગઈ રોહિત...હાહા... રોતી નહિ હો... રૂમાલ નથી મારી પાસે...

Tiya 8 year ago

hahahah hari tu pic mathi khaish kai rite ....bol su khavu Che hu lai avu ...

હરિ... 8 year ago

na..@bhavu bhai...e to mane nai male ho...

HINA DASA 8 year ago

આભાર રોહિત...

Ravina 8 year ago

ઓહ... ખબર પડી સખી...

Ravina 8 year ago

લે તો વેલણ આપું...! નીચે ઉતરી જશે...હાહા....

ધબકાર... 8 year ago

ઘણીવાર એમની પોસ્ટ હોય વાહવાહી મને મળતી...સો થયું કોઈક नाम લખું सो આ લખ્યું...@શબ્દોનું સ્વર્ગ...bcz એમની પાસે બહુ શબ્દો છે જે હું ક્યારેય સમજી કે જાણી નહીં શકું...ખૂબજ અદ્ભુત...

HINA DASA 8 year ago

હાહાહા રોહિત...

Bhavesh 8 year ago

khava mate ravina ne pan malo, pan માર

હરિ... 8 year ago

na..di...dana rangan ata...ringan mane gada niche nai utarta....

ધબકાર... 8 year ago

@શબ્દોનું સ્વર્ગ...actually મેં @Hina પાસે એમની આ પોસ્ટો fb માં મૂકવાની પરમિશન માંગી હતી ત્યારે એમણે એમનું નામ લખવાની ના પાડી હતી...જો તેઓ હા પાડશે તો નામ લખાશે...

Ravina 8 year ago

હાહા... હરિ કેમ સાંજે જમી નહિ કે શું?

હરિ... 8 year ago

di..tame j kai lai aavo ne...emi pase thi amne to vasi vasi khavanu aape 6e...

Tiya 8 year ago

હા હો રવિના દી ...@ hahahah હરી ....

Ravina 8 year ago

પેલી 3 4 કમેન્ટ વાંચી લો રોહિત....

Ravina 8 year ago

હરિ ખાવા માટે કેતન નો સંપર્ક કર... હાહા...

ધબકાર... 8 year ago

@Ravina...શું પૂછવું હતું?

Tiya 8 year ago

તમારી હિના દી ....

હરિ... 8 year ago

di..1 qns.. 6e..maltipl ma khavanu banavanu aave k....?? bhukh lagi 6e....kai malse khava....magaj sivay...

Ravina 8 year ago

હાહા... ટિયા કોક ખાસ માટે બધા કિરદાર નિભાવા પડે...

HINA DASA 8 year ago

હા હો ટીયા સખી કોની

ધબકાર... 8 year ago

કયો પ્રશ્ન છે?

Tiya 8 year ago

ohoo ravina di maltipal વ્યક્તિત્વ

HINA DASA 8 year ago

રોહિત મારા પ્રશ્ન નો જવાબ આપો સખી ને

ધબકાર... 8 year ago

@Ravina...@Hina...જય શ્રી કૃષ્ણ...કેમ છો?

Ravina 8 year ago

હાહા.. આભાર..

HINA DASA 8 year ago

વાહ સખી અરમાન ખુશ કરી દીધા.....જીઓ

Ravina 8 year ago

કેસ કોઈ તારા પર કરે તો હું તારો વકીલ... તું કોક ના પર આરોપ મૂકે તો તને જીતાડવા તારો જજ... તને ચોટ વાગે તો ડોકટર .. તું માર્ગ ભૂલે તો સારથી... મોજ કરે ત્યારે મિત્ર ... બીજા ને મોજ કરાવા તારો શત્રુ... બાકી આવતે ભવ પણ આજ બનવા માંગુ... તારી સખી...

HINA DASA 8 year ago

તું જજ છે એમ ને કે દરવાન

HINA DASA 8 year ago

હાહાહા..

Ravina 8 year ago

હું તો અહીંયા જ હોવ... રોહિત આવે એટલે આવું... બાકી વકીલ હું નથી.. એ ભાવેશ છે... સફેદ કોટ ને કાળો શર્ટ... ઊંધા વકીલ...

HINA DASA 8 year ago

હાહાહા તું રહેજે હો સાથે

Ravina 8 year ago

સખી એ ડાયરો કરે છે બીજી પોસ્ટ પર... હમણાં વ્યસ્ત છે... tea બ્રેક પડે ત્યારે આવશે...

HINA DASA 8 year ago

હા સખી એટલે જ કેશ દાખલ કર્યો છે ને તારે ભરોસે

Ravina 8 year ago

રાહ જો... બાકી વકીલ છે હો જવાબ કઢાવા.. મુંઝાતી નહિ હો તારી સખી બેઠી છે...

HINA DASA 8 year ago

હજી નથી આપ્યો સખી

Ravina 8 year ago

રોહિત જવાબ આપ્યો તમે હિના ને?

Tiya 8 year ago

ok tq nikunji ...

HINA DASA 8 year ago

ohk આભાર નિકુંજ જી...

Nikunj Ranpura 8 year ago

વિતર્ક એટલે વિશિષ્ટ પ્રકારના તર્ક લગભગ

Tiya 8 year ago

ok ... tq di ...

HINA DASA 8 year ago

આભાર નિકુંજ જી

HINA DASA 8 year ago

વિતર્ક ની નહિ ખબર ટીયા કદાચ તર્ક પર થતો વિરોધ થાય..

HINA DASA 8 year ago

અર્ક એટલે મુખ્ય વાત પરનો નિચોડ એટલે કે મુખ્ય સાર, તર્ક એટલે લોજીક આ બને બાજુ વિચારવું તે,

Nikunj Ranpura 8 year ago

ઘણુંબધું કહી દિધુ

Tiya 8 year ago

ark tark ne vitark ... atla sabdo ma su fer ??

Maylu 8 year ago

yeh hui na baat ...haha

HINA DASA 8 year ago

હાહા આભાર તોય મયુર...હાહા

Maylu 8 year ago

didu kasu j na samajanu... mane to ...hahaha

HINA DASA 8 year ago

નિચોડ...માખણ એવું

Tiya 8 year ago

ark atle ?? ...

HINA DASA 8 year ago

આભાર જીગરી..

HINA DASA 8 year ago

આભાર તન્વી...@ હિર...

Ssndeep 8 year ago

ભલે હો ભલે .... જય શ્રીકૃષ્ણ

HINA DASA 8 year ago

ના સંદીપ જાણે તે વિદ્યા છે આ

Bhavesh 8 year ago

ane હીપ્નોટાઈઝ કહેશુ!!!!

HINA DASA 8 year ago

ભૂલમાય ન કરતા....@ આભાર ભાવેશ તમને સમજાય ગયું હોત તો મારે લખવાનું છોડવું પડત...

Bhavesh 8 year ago

vahhh su sabdo ni gugli

Ssndeep 8 year ago

ભોગ લાગ્યા મારા કે ભુલ કરુ ...

HINA DASA 8 year ago

દસ ગાઉ રહેજો બાકી મોક્ષ પણ નહીં મળે..

Ssndeep 8 year ago

its ok સદોષ સમજી ગયો હો ... બાકી તો અમે સમજદાર ને .... છેટા જ સારા ...

HINA DASA 8 year ago

નિર્દોષ જવાબ ની અપેક્ષા નહિ રાખતા....

Ssndeep 8 year ago

આ ત્રાટક માટે ચેન્ઝ કર્યુ ... ???... નિર્દોષ સવાલ

Ssndeep 8 year ago

મને એવુ તમાર જમાનાનુ ન આવડે હો ....

HINA DASA 8 year ago

તમે જાણકાર હશો ને...

Ssndeep 8 year ago

આ ત્રાટક પહેલા ના જમાના માં ખુબ થતુ એ પણ એક વિદ્યા જ છે , પણ મેલી એટલે ડરતા લોકો ત્રાટક થી એ સાચે જ જીવન નો અર્ક ચુસી જ લે ... ખુબ સરસ ...

HINA DASA 8 year ago

ઓહો હે રોહિત તમે તો કહેતા પણ નથી બોલો...

Ravina 8 year ago

એવું એમ! સરસ... હિના એ તારું નામ છે...હાહા... fb ના ગ્રુપ માં આજ નામ લખે છે રોહિત હિના નથી લખતા....

HINA DASA 8 year ago

આભાર રોહિત..... પણ આ શબ્દો નું સ્વર્ગ છે શું

ધબકાર... 8 year ago

वाह...@ જોરદાર લખ્યું શબ્દોના સ્વર્ગ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now