મારી આંખોના પલકારમાં છે તું
અને એજ આંખે જોયેલા સ્વપ્ન માં છે તું...
મારા શ્વાસમાં છે તું અને
શ્વાસ વિના ના રહેતા હૃદયના ધબકાર માં છે તું...
મારા શરીર ના દરેક હિસ્સામાં છે તું...
મારા વિચારોની શરૂઆત તું
અને એજ વિચારોના અંતમાં છે તું...
સવાર ની પહેલી કિરણમાં છે તું
અને એજ દિવસનો પહેલો વિચાર છે તું...
#ગૌરવ #