The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તમે લાજ કાઢી ને કર્યું છે એવું કામણ , . . . . . . . . . . . . કે રૂપાળા ચહેરા હવે મને જોવા નથી ગમતા ...!!!
હા દાદીમા સાચી વાત છે...ભલે સળગે
જીગરી એણે માફી માંગી લીધી છે જવા દે
હમણાં તો કેતન માફી માંગતા હતા તો હવે dadi વિફર્યા...
જીગરી બસ ને! અંતે મારા પર નાખી દીધું ને... કેતનયા આ લોકો ને વાત પતાવી જ નથી... ખોલે જ રાખે છે... રેવા દે સળગતું રેવા દે... આપણે પાણી ની ડોલો નથી રેડવી...
હાહાહા...જોવો સપના જોવો..હજી...
હા જીગરી..મ
hash Chalo Ketan e mafi mangi lidhi...hmna thi jigari na સંપર્ક માં ઓછા છે તો થોડી સમજ આવવા લાગી છે
દાદીમા આ ગમે તેવા ધમપછાડા કરે....કાઈ થવાનું નથી...હાહાહા
હાહાહા.....દાદીમા....હીનજી જાગતા સપના આવે છે
કહેવત છે... ફૂટ ના પડાય અમારી વચ્ચે... જોકે તારા હસવાથી કોઈ ફેર નહિ પડે... અમારો દાદી પૌત્ર નો અમર પ્રેમ છે....
હાહાહા કાણીયો બોલો...
વાહ... જંગ જીત્યો રે મારો કણીયો રે લોલ....
હવે જીગરી પણ કઈ નહિ કહે કેટલી વખત એ બોલ્યા માફી..માફી..એટલે જવા દીધા
હા તો માફી માંગી તો છોડવો જ પડે ને
હાઈશ.. નાનકો બાળ છૂટ્યો આ બલા થી..
બસ ને જો કહ્યું ને માફી....ચલો બક્ષ દિયા
હાહાહા....પરાણે....માફી
એટલે માફી માંગી એ પાકું ને ચલો માફ કિયા
ભગવાન પોહચે તમને તો...ખરેખર..
ખોટું નહિ બોલો માફી માંગી જ હતી હમણાં જ એમાં કઈ નીચા નહિ થઈ જાવ સાચું બોલશો તો
માફી બાફી કાઈ નય....એમનેમ સમાધાન કીધું...
લે હમણાં તો માગી પાછા બદલી ગયા સખી જો જે આ પાછો ઝઘડો કરે છે
ઓ હલ્લો......મેં કાઈ માફી બાફી નથી માંગી
જાઓ માફ કર્યા
હાહાહા
ઓકે....સમાધાન...હાહાહા
બધું કહીએ તે સાચું થોડું હોય તમેય મારી આંખો વિશે ઘણું નથી કહેતા...
કાલે તો બોવ ડાહ્યો કીધો...અને આજે વાંધો પડી ગ્યો...આમા મારે કરવાનું સુ કાઈ ખબર પડે...
હાહાહા નાનો... નાનાજી અમારા બધા ના એમ કે..
તને હેરાન કરે છે કે તું આ બધા ને? કઈક તો ખબર પડે અમને... આ નાનો બાળ શુ કોઈ ને હેરાન કરે!
સખી ખબર ને તું જ મને ફરી લાવી છે આ માટે જ લાવી હતી કે હું આમ બેબશ બની જાવ ને બધા આમ હેરાન કર્યે રાખે
હાહા..કેતન ભોળો... તોય તમને પહોંચવા નહિ દે... બાજકણી બલાઓ...
ઘૂંઘટ વાળી ગુણ હશે કેતનજી એમ કહો
હા હિરજી ઘૂંઘટવાળી માં ગુણ હોય...બાકી આ બધાય તો ખોટા હાલી નિકરા છે ગુણ ના નામે
હા તો અમારો મુખ્ય ગુણ એ જ છે ને શરમાળ એટલે અમારામાં રહેલા ગુણો ને પણ આવે જ ને
hahhaha ketan gunghat vadi ma tamare je gun joye ene guno kevay
ઓહોહો...આ બધાય શબ્દો ને શરમ આવી ગઈ...હાહાહા
જો તો આને ગુણ એટલે શું એ પણ ખબર નથી અરે બારદાન નહિ કેતનજી પેલા અમારા મા છે ને એ ગુણ..વિવેક, નમ્રતા, સૌમ્યતા, મીઠાશ, સત્યવકતા, નીડર, બાહોશ, સુંદર, શુશીલ, એવા બધા ની વાત છે
ગુણ જોવા હોઈ તો દાદી ને જોઈ લ્યો...
tmne to મજાક જ લાગે ને કેતન...સમજણ નો આભવ હોય તો આવું થાય
hahaha sakhi
ગુણ અને તમારી પાસે........ખોટી મજાક નય હો
એટલે જ ને તો ક્યાંથી અમારા ગુણ ગણી શકો..
ના ઇ કેવા હોઈ..હાહાહા
શીખ તો કોઈ ની પણ જોડે થી લેવાય પણ આવડત હોવી જોઈએ...
એકડા આવડે છે???
એક ને ખાતા આવડે...ને એક ને ડોરા કાઢતા...બસ
amne to shu વાંધો હોય કેતન પણ સખી ની વાત પણ સાચી હો નિષ્ફળતા નક્કી....
ક્યાંથી કરો....તમારી પાસે કાંઈક શીખવાડવા જેવું હોવું તો જોઈને
નિષ્ફતા નક્કી હોય તેવા કામ અમે ન કરીએ કેતનજી
હા એતો માનું જ છું...તમને કઈ વાંધો છે..
તમને તો તમારી dadi જ દેખાય...એની જ વાત mano
hahaha ..sakhi
તમે બધાય શીખવો...મેં કાઈ ના થોડી પાડી છે..
એને કોણ શીખવે જીગરી શીખવા માટેય સમજ જોઈએ ન્યા તો છપનિયો છે ખબર ને..
કેતન...પેહલા શીખ લો કે મોટા ને આવું ના કહેવાય
એ બધું મુકો.. ઘુસ્તો કેવો લાગ્યો...મજા આયવી હોયતો હજી એક આપું...
e તો અમે પૂછવાના હતા કે કોણ છે એ?
કોણ ઘૂંઘટવાળી હજી અવવાતો દયો...
haha @ jiagri and @ ACP e vaat sachi ...he Ketan gunght Vali jode tu shu શીખીશ?
ketanbhai ne sikhvu chhe e kya na pade chhe pan tamari pase nahi shefaliji, e ghunghtavali pasej
ના... તમારા બેય ના નાનપણ ના pic યાદ છે જાડા કતીરા જેવા હતા....?
કેતન...તમે શીખી શકશો કે નઈ એ શંકા...હાહા
le jigari tne Tara pautra ni size nathi khabar...
સુ શંકા છે...
તમે બેય ભાઈ બેન જ છો કેતન ને જીગરી.. size માં..હાહા....
કેતન તમે તો બોલો જ નઈ....તમારી size tme koi divas બતાવી નથી
જીગરી શીખવાડવામાં તો વાંધો નથી પણ student par thodi shanka che...
અને સાઈઝ માં પણ મોટા છે...
જીગરી બાકી તું શીખવાડી દે.. અનુભવ ને ઉંમર બેય માં તું મોટી જ છે...
અધૂરા સંસ્કાર લીધા તમે...
શીખવાડ્યું તો છે...પણ કંઈ ટાઈપ ના મોટા એ નતું કીધું...
તમારા dadi એ શીખવાડ્યું નથી કે મોટા ને ના મરાય...
થેંક્યુ...સેલ્ફીજી..મારા તરફ થી તમને એક ઘુસ્તો....ફ્રી..
વાહ વાહ...આંખ બતાવી કોઈ સારા ડોક્ટર ને ?
ha..pn amuk loko j...badha nai ho...
ગામડા માં હજી કાઢેછે
but..ave kya koi laj kadi ne fare 6e....?? hee..?? @ketan ji...
એતો ભેગું ભેગું બધું કરી લે... શક્તિમાન ખરા ને!
Oho...Bhai...તો તો જોરદાર થઈ ગયું...
ખોટું નય ભાવેશભાઈ...મેન તો તમે ઘરકામ કરો છો એ કેવાય
na na ketanbhai ej main juno ne janito buisness apdo to
રોહિતભાઈ...બેય થય ગ્યું...
ભાવેશભાઈ .....પંચાત એટલે...તમારો નવો બિઝનેસ કે નય....હાહાહા
હાહાહા....મોક્ષ વિસે હીનજી રેવા દેજો હો
વાહ....શું થયું એવું તો...મન મોહ્યું...કે...દિલ ચોર્યું...
vah shravankumar , to puchho to khara dadi ne k atli sadio kya gaya hata
ના તું સમય કહી દેજે.. હું logout કરી દવ mb... મને જીવવા દેજે... જેને મોક્ષ જોઈતો હોય એને આપી જ દેજે...હાહા
દાદીમા સારુંજ ગોતી દેશે તમે કોઈ ઉપાદિ ન કરો...
hina emni post par samjavani ahi avse samjavva
હાહાહા તું હોય ત્યારે જ સમજાવીશ
સખી તું મોક્ષ વિશે સમજાવાની હોય ત્યારે કેજે..
ok ભાવેશ તમે કહો છો તો વિચારીશ
pan hina a dadi ene thekane padse nahi ne amni atma bhatkti rehse to kaik uddhar karo amno
hahahahaha bhaveshji
ભાવેશ તમે ઉતાવળે આંબા પકવી લીધા ને! બસ તો શાંતિ રાખો... બીજા ની સળી ના કરશો
ભાવેશ મારા માર્ગે આવા પથ્થરો ને ફેંકો મા
ઓડી કહીને ડોબી પકડાવશે
na na ato tame 6 sadi thi bhatko chho etle moksh na marg samjavse tamne hina avine
કેતનયા તમે ના પડશો આમા... આપણા કામ નુ નથી હજુ તો આખી જિંદગી બાકી છે મોજ કરો... ને ભલે મોડી લેવી પણ ઓડી લેવી એમ રાખજો...
મોક્ષ મૃત્યુ...સુ છે ભાવેશભાઈ..મારે હજી બાકી છે બધુંય
dadi have ketanbhai ne 1 vars ek sadi jevdu lage chhe, to samjo emni parnvani talaveli, yogy yogy karvama e અયોગ્ય thai jase
નો જાય કોમળજી...આ જન્મ માં ગમેતે સેટ કરી લેવીછે...દાદી માં ગોઠવી દેશે
etle haji4-5 sadi aam j jase popatlal ni jem hahahaha
હા એમ
ek post par moksh ne mrutyu chale chhe ketanbhai ahi pan e lagu pade????
એમ કઈ ગમે તેની જોડે થોડી પરણાવાય! કેતન ને લાયક મળી જશે તે દીવસે... ચટ મંગની પટ બ્યાહ....
ક્યારે કીધું મેં એવું ભાવેશભાઈ
ketanbhai no kahevano matlab chhe have ruda rupada gotvama vandho rakhyo, have to game te pan goti dyo
are agharu kai nathi, na parnavi dyo to avuj lakhene
સુ દાદીમા
4 5 સદી રખડયા પછીય નો મળે તો કરવું સુ
આતો બવ અઘરું લખ્યું છે કેતનયા...
હા ભાવેશભાઈ હવે તો બળે ને જીવ..
hahahahaha to 4-5 sadi rakhadvanu waste
vahh dijale mathi jivbale bani gaya???
ખબર નય...હું તો વિચારું છું બીજી સેટ કરીને છુટકારો મેળવી લવ
દાગીનો...હાહાહા
to odakhse km na?
ભગવાન જાણે ક્યાં છે....છે કે નય એય ચિંતા છે...
ema su antique dagino chhne ketanbhai no etle dhakine rakhe
ghunghat ma kidhu to khara???
are pn peli che kyaa
matlab to ej ne komalji
હા બાકી રય ગયું હોય ને...
na na hamari adhuri kahani hahahahaha
to atyare bhut bhatke!!!!!
બસ હમણાં કૈક ચાર પાંચ સદી પેલાંજ
હા ભાવેશભાઈ..
આમ તમે કઈ સદી મા થઈ ગયા મહાશય...
ohooo su vat chhe bhai
hahahaha
હા દેશી હો....ઈંગ્લીશ આપણને ક્યાં ફાવે છે....હાહાહા
ohho desi em
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser