આજે અચાનક બ્રેકઅપ થઇ ગયું હોય તેવી ફીલિંગ આવવા લાગી....
.
.
.
.
.
.
.
પછી મને યાદ આવ્યું કે મારી તો કોઈ ફ્રેન્ડ જ નથી,
.
.
.
.
.
અને પછી
.
.
.
મેં કાનમાંથી હેડફોન કાઢીને અરિજિતસિંઘ ના songs બંધ કર્યા.☺️☺️

Gujarati Whatsapp-Status by Hrushit rathod : 111052787

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now