માણસે સમય સાથે લડવાનું હોય છે. સમય મુજબ બદલવાનું હોય છે. માણસ સમય મુજબ બદલાતો નથી પણ રડતો હોય છે. સખત તડકો હોય ત્યારે માણસ છાંયો શોધે છે, કાતિલ ઠંડી હોય ત્યારે માણસ તડકો શોધે છે. જિંદગીનું પણ આવું જ છે.
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ...*

Gujarati Blog by Manish Patel : 111052732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now