The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મૃત્યુ ને પ્રેમ માનો તો એક સિક્કાની બે બાજુ, ફના થઈ જવા રહો તૈયાર, બીજું ના કોઈ તરાજુ...
પ્રેમ એટલે વહેમ...ને મૃત્યુ એટલે સનાતન સત્ય ....
ok
hahahah juno mukjo ...
હા એવું જ કરે..
hahahah ... have badha evu j kare che samjan ave pachi pic j na padva de ... ka to nakhara sharu kari de ...
હાહા પણ એ હવે ફોટો પાડવા જ નહીં દેતો નાનો હતો ત્યારના જ છે મોટે ભાગે
have om no pic pan mukjo ... ketlo time thayo joyo nathi ...
thanks dear..
ok ...mast rachna and pic ...
કા તો મોક્ષ ને કા તો નવો જન્મ
mrutyu ni be baju atle mox ne new janam j thai ne ??
અંગ્રેજી જીગરી પાસેથી ઉછીનું લીધું ને બોલો ચાલ્યા કોન્ફરન્સ મા....
મિટિંગ એટલે કોન્ફરન્સ i know ... હો ...
મિટિંગ નો મ ખબર કેવો હોય એ.....બોલો મિટિંગ મા જાય છે...
સખી સખી ન કરો એ સમજે જ છે બધુ એ દેખાય જ છે ભોળી બાકી એ ખુબ બૂધ્ધીમતી છે એટલે મારા પક્ષે જ રહેશે ...હુ એક મીટીંગ મા જાવ છુ બાકી એ ફોડી લેશે હવામાં ન રહેતા ... જય શ્રીકૃષ્ણ લ્યો ....
સંદીપ અહીં જ રહેજો હો હું સખી ને જાણ કરું તમે એમને બોલાવો છો એમ..
સખી ક્યા busy che khabar j nthi padti
જીગરી સખી ને બોલાવ તો
લેડીગબ્બર ની વાત છે પણ આપણે કોઈનુ નામ નૈ દીધુ હો ...
sandip ...ગબ્બર તમારું નવું નામ છે?
હુ કઈ નૈ બોલ્યો , હું કઈ નૈ બોલ્યો ઈ ટાઈપીંગ મિસ્ટેક હશે ...હુ બોલુ જ નૈ ને ... !!!
આ ગબ્બર કોને કહ્યું હે...
હવ માર કઈ નૈ કેવુ તમારી પેલી ગબ્બર ડરાવે છે લે ....
સંદીપ તમે કઈ પણ કરો પણ amne ત્રણ ને હવે કોઈ જુદા ના કરી શકે...
આટઆટલુ ખુલ્લેઆમ જોવા છતા તમારો વહેમ નૈ જતો લે હવે તો તમારી સખી સમજાવે તો ઠીક નૈ તો આ ચીંતા નો વિષય થય ગયો હો ....
જીગરી તો મારી હિતેચ્છુ છે એના પર શક કરો મા
pls..explain .... આ એમણે કીધુ , મને તો અંગ્રેજીમાં લખતા'ય નથ આવડતુ ....
જીગરી ને કઈ કેતા નહિ શબ્દો તમારા જ છે
ઈ મારુ નૈ હો તમારી જીગરી નુ ષડયંત્ર હતુ ટાળી દેવાનુ એને ક્યો , કઈ દુશ્મની કાઢી એમણે ....
હા મારા તો મોટા થઈ ગયા જાણે..... એને નમાયા કરવા તમારે એમ...
દયા કર માવડી મેરે છોટે છોટે બચ્ચે કે સામને દેખ .... નથ હમજાવુ તમે જીત્યા 'ને અમે હાર્યા બસ .... રાજીનામું
તમે જ આપો ને સાબિતી અમે તો પ્રશ્ન કર્યો છે..
એટલે શુ સમજવુ મારે .... ???
ohk @ સંદીપ
એટલે મ્રુત્યુ પામી ને સાબીત કરવુ એમ હે@શેફાલી , અને કોણ કરે હું કે હીના જી .... ? .... જીવ લેશો તમે ... !!!
pls..explain
નથીં આવ્યો એજ તો સાબીતી છે પુર્ણવિરામ ની ....
એવો મેઈલ પણ ક્યાં આવ્યો કે પૂર્ણવિરામ છે
એવુ બધુ ધર્મગુરુઓ એ ઉપજાવી કાઢ્યુ છે મ્રુત્યુ પછી કોઈનો મેલ કે મેસેજ આવ્યો નથીં એટલે મ્રુત્યુ એટલે મોક્ષ = એન્ડ , પૂર્ણવિરામ ....
મૃત્યુ તો માધ્યમ છે નવા જીવનનું....મોક્ષ નું નથી
હંમેશા નથીં હોતા એ આપણી માન્યતા છે એથી આપણે ગતિ અવગતી મા અટવાયા કરીએ પણ હકીકત તો મોક્ષ મ્રુત્યુ થી જ મળે તો પુરક જ થયા ને ... !!!
પૂરક કહેવાય ને પણ બને અભિન્ન છે ને પણ મોક્ષ ને મૃત્યુ બને પૂરક પણ હમેશા તો નથી જ હોતા
લાઈક તાળુ / ચાવી .... એકબીજા ના પુરક કે આનુસંગીક
મૃત્યુ ને મોક્ષ બે અલગ કહેવાય કે સરખા..
મોક્ષ તો મ્રુત્યુ પછી જ મળે અને જેને જીવતા ન મળે સત ચિત આનંદ તેને પણ મ્રુત્યુ એ જ મળે તો એક રીતે મંજીલ જ ને ....
મૃત્યુ એ મંઝિલ થોડી છે
તો એમા ખોટુ પણ શુ છે , સત ચિત આનંદ એ જ પ્રેમ હોય તો મ્રુત્યુ પણ એ જ પ્રાપ્તિ ની મંજીલ જ છે ને ... @હીના જી
वाह..અદ્ભૂત...
તો તો પ્રેમ ને મૃત્યુ માનવું પડે ને..
મ્રૂત્યુ ને પ્રેમ માનો તો તો એક જ બાજુ , બસ થોડા રુમાનીયા હો જાઓ ....
??
supar
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser