Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજની આપડી જનરેશન ખૂબ જ ટ્રાન્સપરેન્ટ છે જે કદાચ બધા ને માફક આવી રહી છે બચ્ચા થી બુઢ્ઢા સુધી દરેક જણ જાણે મથવા લાગ્યો એક પારદર્શક વ્યક્તિ બનવા માટે...!!!...ત્યારે જ તો જુવો ને હરેક વાત ને આજની જનરેશન ખૂબ જ સહજતાથી સ્વીકારી શકે છે પછી એ heart broken વાળી condition હોય કે મૈત્રી ભર્યા breakups..!!!...કે પછી આપ્તજન નું કુદરતી રીતે દૂર થવું,દરેક સ્થિતિ ને આજ ની પેઢી ખૂબ સરસ નિભાવી જાણે છે હા ખૂબ સારી છે આપડી આજની પેઢી ની આ વાત મને પણ ખૂબ ગમે છે અને સારું લાગે છે કે એ બધી સંકુચિતતા ઓ થી આપણે અનેક અંતરો દૂર છીએ ને જે અનુભવીએ એ કહી શકીએ છીએ અમુક અપવાદ હોય પણ overall આ જનરેશન બિન્દાસ છે nd we all are so lucky તોય એક સવાલ થાય જ છે કે .. શું સાચે જ આ ટ્રાન્સપેરેન્સી માં ક્યાંક સાવ લાગણી ઓ ને મન અને દિલ થી મારી ને અને જાત ને સમય પ્રમાણે ઘડી ને સાવ insensitive તો નહીં બની જવાય ને કુદરતી સિસ્ટમ થી વિરૂદ્ધ.....!!!!
Moral....:-keep balance with all things& being Transparent with all sensation...જાત ને મારી ને જગ જીતવા માં કોઈ જ મહાનતા નથી.

-Hina modha

Gujarati Blog by Hina Modha : 111052705
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now