વિદ્યા વિનય થી શોભે,
પૂજા પ્રણય થી શોભે,
આરતી દીપકથી શોભે,
જો તું કહે હા સનમ,
હું તુજ થી તું મુજથી શોભે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111052695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now