આમજ ખુદને શોધતા શોધતા,
દૂર એક જગ્યાએ જોયું તો ,
ખૂબ જ એક થાકીને બેસેલી વ્યક્તિ જોય,
હવે લાગે છે આમજ તને શોધતા શોધતાં
કદાચ હું પણ ના થાકી જાવ,
બસ હવે થાક પહેલા તું મળે મને,
પણ આશા કેવી રીતે પુરી થાય,
તું વસે આકાશ માં અને હું ધરતી પર.

Gujarati Blog by Minal Gosalia Shah : 111052513

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now