26/11
ખાલી આ શબ્દો જ ઘણા છે નહીં ,( 26/11 ) અથૅ ન હોવા છતા ઘણું બધુ કહેવા માટે, જાણે આ દિવસે કાળ નો સૂર્યોદય ના થયો હોય .. 26/11/2008 mumbai નો કાળ .. 4 દિવસ સુધી નો એ સમય, એ આતંકવાદી હૂમલો એ taj hotel પર નો હૂમલો ,એ chatrapti shivaji terminal ,nariman house ,metro cinema , કેટલુ યાદ રાખવું .. એ માસૂમ લોકો જે 164 ના મોત ને ભેટયા ,308 ઘાયલ થયા .. પાકિસ્તાન થી આવેલા એ 10 આતંકવાદી એ માસૂમો ને કાળ નો કોળિયો બનાવી ગયા, પણ આભાર NSG નો જેણે operation black tornado નુ આયોજન કરયુ અને taj hotel મા રહેલા આતંકવાદીઓ ને મોત ને ઘાટ ઉતાયૉ . એ શહીદો માટે તો કદાચ શબ્દો પણ ઝાખા પડશે ,તુકારામ ,મેજર સંદિપ, વિજય સાવરકર, હેમંત કરકરે ,અશોક કામટે, જેમને કદાચ 100 તોપો ની સલામી પણ ઉતરતી લાગે ,આ બધા જ શહીદો ને દિલ થી સલામ , ભલે તમે લોકો આ દુનિયા માં નથી પણ કહે છે ને બધા ભારતીયો ના દિલ માં હમેશા રહેવાના જ . .ને ખાસ આભાર શહીદ તુકારામ જેમણે Ajmal kasab ને જીવતો પકડવા માટે એ ગોળીબાર નો સામનો કરતા શહીદ થયા .. .. જય હિંદ , જય ભારત
#મેgha