ખરેખર અદભૂત ક્ષણ હતી... આજે બુક ફેર માં માતૃભારતી ના સ્ટોલમાં મહેન્દ્ર સર , સિદ્ધાર્થ સર અને રોહિત ને મળવાનો અવસર મળ્યો...!!!

Gujarati Whatsapp-Status by Shefali : 111052430
Shefali 8 year ago

@હર્ષદ જી...ya really lucky

Harshad Patel 8 year ago

u r lucky for this moment

Shefali 8 year ago

@ tiya...ha @ sandip.. ohh @ tanvi...hji chalu j che

Tanvi Tandel 8 year ago

સૌને સાથે જોઈ આવવાનું મન થઇ ગયું

Ssndeep 8 year ago

આવતા આવતા જરાક મા રહી ગયો હો .... :-)

Tiya 8 year ago

wah lucky di ...

Shefali 8 year ago

આભાર @ સંદીપ @ રોહિત...હા, યાદગાર દિવસ

Shefali 8 year ago

આભાર @ વિપુલ ભાઈ અને @ રમીલા જી...

Shefali 8 year ago

આભાર મોજીલા ભાઈ...પણ ઈચ્છા ઓછી છે

ધબકાર... 8 year ago

વાહ....એક અદ્ભુત ક્ષણ...જે ક્યારેય નહીં વિસરાય....મારા શાંતનું ના લેખક સિદ્ધાર્થ સાહેબ....MB ના મહેન્દ્રભાઈ....Bites ની ખાસ મિત્ર શેફાલી...વાહ....

Ssndeep 8 year ago

વાહહહહહ , ગમતા નો ગુલાલ ... અભિનંદન

Vipul 8 year ago

congratulations ??ખુબ આગળ વધો તેવી શુભેચ્છા સાથે પરમેશ્ચરને પ્રાર્થના...?

Bhamro 8 year ago

શેફાલી જી અઘરી વસ્તુ પહેલી કરવી જોઈએ. એમજ મજા છે. એ ફાવી ગયું તો કવિતા ને ગીતો ગવાઈ એવા રમતા લખાઈ. થોડી મહેનત પડે પણ મજા આવે.

Shefali 8 year ago

આભાર ભમરા ભાઈ...પણ ગઝલ મને અઘરી પડે

Bhamro 8 year ago

અત્યારે એજ કામ કરું છું. છંદો ફારસી ને ઉર્દૂ છે.

Bhamro 8 year ago

ગઝલ માટે છંદ જોતા હોય તો પોસ્ટ કરું પેમપ્લેટ, શેફાલી જી. શુધ્ધ ને ચોખ્ખી ગઝલ માટે .

Shefali 8 year ago

ohk...ભમરા ભાઈ

Bhamro 8 year ago

શેફાલી જી હું પણ એક દમ ટામેટા જેવો પાક્કો અમદાવાદી છું . પણ ગોમડા નો છોરો ????

Shefali 8 year ago

આભાર @એસીપી @ હરી @ ભમરા ભાઈ ...હા પાક્કી અમદાવાદી...@ અમિતા હા ખરેખર અમેઝિંગ moment hti...

Amita Patel 8 year ago

we really missed it.. but so happy to see you all meet.. @thanks shefali for pic uploads

Bhamro 8 year ago

અમદાવાદી છો શેફાલી જી

હરિ... 8 year ago

wahh...@di...lucky 6o tame....

Shefali 8 year ago

true jd...thnx @piyu @ jyoti @ rupal

jd 8 year ago

naseebdar chho ho tme

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now