The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
એક કાંકરે આખી નદી ડહોળાય નૈ , પણ, એનાથી શું જરા અમથું વમળ પણ થાય નૈ ...? મજબૂરી - બજબૂરી જે કે તે સાચું ,પણ આ રીતે ક્યારેય કોઈને તરછોડાય નૈ ... લાગણી છે એટલે લપસાય પણ ,છોલાઈ પણ , લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈ ... આગળ જરા ઉમેરી દે જો ...???
વાહહ વાહહ ...
રૂપવાન હોય એટલે ગમી પણ જાય એનાથી કાંઈ થાય નૈ, પણ જ્યાં સુધી જગાડીયે નહીં આપડા પ્રત્યે તેને પણ હેત ત્યાં સુધી મેળ થાય નૈ.
wah mast jp ...
jaggu. હું લખી દઉં એનાથી ત્રણ ઘણું પણ ચાર્જ લાગુ પડે .@ ?????
શેફાલી જી. હજુ સોંગ નથી લખ્યું તમે@ આવું ના ચાલે હોં.
વાહહ નય ઉમેરી દો એવું લખ્યું છે વંચાય છે
વાહ...
ok...vandra....?
એ બીજું ગમે તે કે વાંધો નય
k bilado....????
ok...bas....jp...
એયય તને કેટલી વાર કયું યાર ..આ કવિ બવિ રેવા દે ને ...આપડુ ઓરિજિનલ નામ તો છે ..
kavi*
saras..ho...kavu
વાહહ વાહહ ભાઈ જોરદાર હો ..
વહેતા પાણી માં કદી જવાય નૈ, તેને પામવા પાછળ કદી દોડાય નૈ. દોડ્યા જો પાછળ તેને પામવા, તો પથ્થરા સિવાય કશુ પમાય નૈ.
હા હો
to thik chal thnku ho...
na sache j ....bahu saras lakho cho....
સાચે જ ને યાર ..
saras....tame kevi rite banavi lo cho ...
sache ? saru chhe he k bas m j vah vah kare chhe ..?
વાહહ વાહહ
jindgi chhe a sukhdukh no sarvado ,dukh ave himmat na harai ne sukh ma behki pn javai nai..
ચાર્જ થાય.???????
ok
mane vaanchva no shokh che shayri ane kavitao pan lakhvano shokh che pan nathi aavdatu???
વિચારીને ઉમેર જો
nathi avdtu agad jp...
સાચે જ
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser