Always discipline માં જીવવા કરતા ક્યારેક randomly પણ જીવતું રહેવાય તોજ life નું એક mashup ચાલતું રહે ના discipline થી ઉભરો આવી જાય કે ના તો randomness થી અધૂરા રહીએ....perfect નહિ તો કઈ નઇ atlest near too perfect with nature મસ્ત જીવી શકીએ.
-Hina modha