The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
*જે તમારી સાથે હૃદય ની* *ભાષામાં વાત કરે છે,* *એની સાથે બુધ્ધિ ની ભાષામાં વાત કરવાની ભૂલ કયારેય ન કરશો .*
સખી એ સારી વ્યક્તિ જ છે તને પણ અહેસાસ થઈ ગયો ને?
હાહાહા....ઓકે ચાલો gn...જય શ્રીકૃષ્ણ
હા મૂકી દો હવે તાંસળી ને કમંડળ....બીજું તો સામાનેય કેટલો હોય તમારે
મેતો પોટલાં બાંધી લીધા તા.....સારું તો હવે પાછા મૂકી દવ...
હા એ તો તમે બહુ ડાહ્યા થઈ ગયા તો હવે નથી મુકાવવું
તમેં ગામ મુકવા નું કીધું તો મારા થી થોડી ના પડાય...
ના હો મારે કોઈને નથી કહેવું કઈ
ના હજી તો ગયો નથી...પણ તમે કેતા હોઈ તો મૂકી દવ..બોલો
સખી હવે તારું શુ થશે હોટલ વાળા તો ગયા...
સખી આણે શુ ખાધું છે આજે સારું સારું બોલે છે તે
mb અહીં જ પડયા રો છો એ જ હોય ને ફોઈ ભા
કયું ગામ...તમે કયો એ ગામ મુકું બોલો...
તમારે ગામ મૂકવું પડશે
ખોટું લાગી ગયું...હોઈ તો સોરી...દિલથી..
કા...
ફરી મારા દર્શન નહિ થાય વિચારી લેજો
કયું રાખું બોલો દાદી...તમે કયો એ..
to su kana matarj agha pachha karva hata to હનીજી rakhvu hatu, emna gun ne anurup
હાહા.. કેતન કોઈ સરળ નામ રાખી દોને જે તમને લખતા ફાવે...ગમે તે નામ ચાલશે...
સખી સમજાવી દે તારા કેતન ને નામ ન બગાડે મારું
ઇબધુંય અમે નક્કી કરી લેસુ...સુ આપવું સુ લેવું....તમે આંખું સાફસુફ કરીને રાખો હીનજી માટે..
ketanbhai ne 5 star nu wrapper api dyo pela
હાહા... સાચું કેતન... આ લાઇન માટે 5 star
અને દાદીમા એવી હસ્તી છે કે એની સામે તમે પસ્તી બરાબર છો...હાહાહા
હાહાહા...આ બધી સપના ની વાતું સપના માં કરજો...તમે તૈયાર થઇ જાવ ચક્ષુદાન માટે...હાહાહા
drama hu karu k tame?? mari નજર ne hina ni વાણી pachhi dadi par to abh fati padse, e karta tame jatu karo emaj bhalai dadi ni
ભાવેશભાઈ...ઇમોશનલ ડ્રામા બંધ કરો....આંખ તો આપવીજ પડશે...હાહાહા
su kami hati dadi lad kod ma je atlo akro nirnay leta ek ghadi pan na vichar karyo
atle ketanbhai dadi ne bali chadavaso
હા એમ આ શું ખોટું બોલવાનું!
કાઈ નો થાય....તમે ખોટા બાના કાઢોમાં...
emni potani drashti rakhse to tame homaso, ne mari drashti rakhse to tamara dadi , nirnay tamej karo ketanbhai
ભાવેશભાઈ...આપી દો ને યાર....હીનજી બધાને શંકાની નજરે જોવાનું બંધ તો કરે તમારી આંખું આપો એટલે...
jo ketanbhai sauthi pehla avya dandhari, me kidhu hatu samjdar hoy e agal ave akho deva
ના શુ આપે! હું જઇ ને લઈ આવું છું રો... સખી ની આવી હાલત મારા થી ના જોવાય...
સુ થયું ભાવેશભાઈ એ આંખો આપી કે નય...
chalo samjdar hoy e akho fodavva agal ave??
a post par vali samjdar kon chhe??
હાહા... સમજદાર ને ઈશારો કાફી...
ne ahinsha ma akho kadhi lakhotie ramo to હિંસા પર utaro to to su karo
ha tod fod maj આનંદ male tamne, am badhana modhe kehta fare ame ahinshavadi, su aj tamari ahinsha??
એની પાસે થી જે મળે એ લેવાની છૂટ... ઘણાય રૂપિયા છે સખી પાસે.. લઈ લેજો બસ... પણ હું વિનામૂલ્યે તમારી આંખો ફોડી દઈશ...
to tamaro kahevano matlab hu salah na pan hina pase thi rupiya lav, na ho e na bane
હા તમારે તો ખાસ હવે કઇ જોવા જેવું નથી... લાવો ફોડી નાખું... મફત ની સલાહ ના આપો...
ha ha hina,mare haju Switzerland jovanu baki
સખી તો ભાવેશ ની ફોડી નાખ તો
hina tame chinta karoma, a jagtma am pan have kai jova jevu rahyuj nathi??
તો સખી મારું શું થશે મને કોણ આંખો આપશે
e dan vali vat ketanbhai ne samjavo
આમનેય મોતિયો લાગે... મરચા ના ભજીયા માણસો ખાય.. રેવા દે સખી આય અંધા કાનૂન જ છે...
sak pandada bakraj khay, ne aj kal e badhu sak pandadu tamara matej hoy chhe ketanbhai muke e
દાન હમેશા યથાશક્તિ હોય... ઉછીનું લઈ ને નો દેવા નીકળાય...
તમે બધા હે કહો, કરો બધું કબૂલ બસ
એમ ગીત ગાયે દેખાતું હોત તો બકરી ની આંખો થોડી લેતી સખી!
baki jarur padse to akho su magaj api desu, pan kartvay palan nahi chuki ,baranar ne hinaji
pela git gav, tere mast mast do nen sakhi mate etle badhu dekhava mandse emne
આંખો ની જરૂર છે ભાવેશ... અનુયાયી તરીકે ની ફરજ નિભાવો... તમારો ધર્મ ચૂકશો નહિ
avya bhega danda mari બેભાન kare ,bhan ma avi tya vali bijo ape ne pachhi k ગેરહાજર
???
મારી આંખો તો...સારી જ છે...તમને ભાવેશભાઈ નિજ ચાલે..હાહાહા
ઓહ કેતન ની ચીના ની ફિટ કરેલી હશે એમ કહે છે ને તું
ના ના ભાવેશ ની બવ સરસ આંખો છે... મોટી મોટી એક સાથે 4 પોસ્ટ જોઈ શકે એવી...
ના હો એમને તો આમેય ચશ્મા છે મારે નહિ જોઈતું .....આ કેતન ની કેવીક છે જો તો
ભાવેશ આજે ગેરહાજર લાગે સખી એમની બે ય આંખો દંડ રૂપે લઈ લેવી....
હાહાહા...
ના કેતન હવે આના માટે બીજા જીવ ને હેરાન ન કરાય...ભાવેશ આપી દેશે આંખો
દાદીમા આ હીનજી ની બકરી વાળીય આંખું ગઈ....હવે બીજી ગોતવી પડશે...હાહાહા
ઝીંગા એટલે સુ...
આ ભરતું નથી ભજીયા છે... મરચા ના... બેતાલ આવ્યા કે શું!
સખી આ ઝીંગાનું ભરતું ખવડાવી દેશે ધ્યાન રાખજે....
થેંક્યુ ભટ્ટજી....તમે ભલે નો આપો પણ અમે તો આપી હો
વળી પાછો આભાર...મજા નો આયવી દાદી...
આભાર કેતન... મારા માટે છે હો... લેતા પહેલા મને પૂછજો...હાહા
saras..vat...@ketan ji..
oho...aaje to...marcha aavya.....hu 1 lai lav 6u ho....
મને ખબર જ હતી.....આ વખાણ તો બાનું હતું....દિ નથી ઉગતો તમારો જ્યાં સુધી ભેજામારી નો કરો ત્યાં સુધી નય....
જો તોય હીન બનાવી દીધી ને આને સારું ન પચે લાયકાત જોઈએ
થેંક્યુ હીનજી
ડુંગળી...મૂકી તી એને એક મહિનો થઇ ગયો...
અમીજી...અહીંયા બેચાર અદિમાનવો છે એના માટે ખાલી છે આ કાચું.....વાઘરેલું ભાવતું નથી એને...હાહાહા
te mukyo j nathi ne to kayathi joia last time dungdi hati have lasan layo a pela fulevar ke awu kaik hatu?
અમીજી જ્યારે પીક મુકું ત્યારે તો કોઈ જોતું જ નથી..બોલો
થેંક્યુ રોહિતભાઈ
સેલ્ફીજી...ખોટી માથાકૂટ નય સવારમાં..
તિયાજી...ના વેચવાનું ચાલુ નથી કર્યું...પણ અમુક માણસો ને સારું ખાવાનું વાસી લાગતું તું એટલે એના માટે છે..
thenq દાદીમા..
વાહ...સુંદર વાત..
koi ketan awu profil nai mukatu hoi tu badha thi alag hoo baki?
ketan lari kadhi ke shu sak bhaji ni??taro pik mukvanu kidhu tu lasan dungdi nai?
સાચી વાત છે...ભાઈ
સરસ હો...પણ તમારે તો શાંતિ
ketanji tame sak bakalu vechavanu saru karyu che ??
વાહ કેતન...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser