ઘટ ઘટ ના વિષ પચાવી ગયો હવે તો માયા કે....

કાં નિલકંઠી હળાહળ દે, કાં તો હર તું બસ હર કે....

બની ગયો મહાદેવ આ નિલવર્ણી કાયા જોઈ લે....

તારા આ ભૈરવ ઓરતા રહેવા દે નહિતર થતી થવા દે...

મત્સર લોક કહે સૌ એમ કે ગુરુએ શિષ્ય સવાયો....

એ વાતે તારાથીયે પર થઇ જાઉં એ ઝાંખ ના લાગવા દે....

મને તો બસ નીજમાં સમાવીને હર હર મહાદેવ કરવા દે...

Gujarati Quotes by Kamlesh : 111052064
p 8 year ago

ha... a to khbr j chhe k va bhola a...haahha

Kamlesh 8 year ago

છું તો છું બેના....હા હા હા

Kamlesh 8 year ago

હા નાનકા હા...

p 8 year ago

he ne neel bhai bv bhola chhe ny ??

Neel Patel 8 year ago

ha mahadev bhoda ha.. ????

Kamlesh 8 year ago

ધન્યવાદ કોમલ ...

Kamlesh 8 year ago

જય ભોળાનાથ બેના....

p 8 year ago

jai bholanath...

Kamlesh 8 year ago

ધન્યવાદ સૌ નો....હર હર મહાદેવ ....જય ભોળાનાથ ...

Tiya 8 year ago

wah ...jay bholanath ...

હરિ... 8 year ago

har har mahadev...

ધબકાર... 8 year ago

ખુબ સરસ....જય ભોળાનાથ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now