હતાશામાં ઘરકાવ થયેલા મનને,
એક આશ ની જરૂર હતી..!!

એક મોટા અકસ્માત થી સર્જાયેલા
વમળને, એક ખાસ ની જરૂર હતી..!!

આ જીવનમાં જીવંતતા ભરે એવા,
સુરીલા પ્રાસ ની જરૂર હતી..!!

સંકેત કહો કે સાથ ઈશ્વર નો સોંપ્યો એક હાથ,
જેના સાથ ની જરૂર હતી..!!


#sweetbeatfrdzzzzz

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111051796
ધબકાર... 8 year ago

@Kinjal....જેની લાગણી સમાઈ તારામાં એને તું ક્યાં શોધે આસપાસમાં...

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@Dr...આજે આ સ્મિતરુપી મીઠાશની જરૂર હતી, જાણે કોઈ ખાસ અહેસાસ ની જરૂર હતી...

Dr Sejal Desai 8 year ago

જીવન ના કડવા અનુભવોમાથી પસાર થતા મુસાફરને તારા સ્મિતરૂપી મિઠાસની જરૂર હતી....

Kinjal Dipesh Pandya 8 year ago

ખબર છે તો એની લાગણી મારી સુધી પહોંચતી જ નથી..

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સાચી વાત છે...પણ એને બધીજ ખબર છે.

Kinjal Dipesh Pandya 8 year ago

મને ફક્ત એનાજ સાથ ની જરૂર હતી... પણ એને કયાં ખબર હતી??

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@Dr...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@namrata

Namrata Kansara 8 year ago

વાહ રોહિતભાઇ...!!

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@bhaveshbhai

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@harita... હા, સાથ ખાસ જ હોય....@tiya... ખુબ ખુબ આભાર...

Tiya 8 year ago

wah mast rohitbhai ....

હરિ... 8 year ago

wahh..@bhai...aa sath 6e ketlo khas....khali sathe hovathi j jivantta aavi jaay....jivan ma...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર....@Ravina

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now