સળગી રહ્યુંતુ શબ હજી તો, ત્યાં ચર્ચાઓ થવા લાગી,
ભાભી ને ભાગ હવેલી આવશે, ને નાનાં ને આપશું ફેક્ટરીની ચાવી,
નાદાન બાળક થી બોલી દેવાયું, મારે પપ્પા કોને કહેવાનું???
વિજયસિંહ પરમાર

Gujarati Blog by વિજયસિંહ પરમાર : 111051519

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now