આજે મેં મારી લાઈફમાં બની ગયેલી ઘટના પર લખકવા પ્રયત્ન કર્યો છે.કદાચ કોઈને ન પણ ગમે પણ કદાચ મારી જીંદગીનું આજ સત્ય છે જે હું કદી ભૂલી શકુ એમ નથી... અમુક ઘટનાઓ મેં લખકવા પ્રયત્ન કર્યો છે જે રીયલ બની ગયેલ છે તેથી તમને વાંચવામાં વધુ હોરર નઈ લાગે પણ મેં એક એક પળ આ બધુ સહન કર્યુ છે એટલે મારા માટે તો નકારી શકાય એમ જ નથી... દસ વર્ષ મારી લાઈફના બરબાદ કર્યા છે.. કદાચ તમને વાંચવું ગમે.... " મારા જીવનના કાળા પડછાયા" મારી નવી કૃતિ...... જ્યારે કોઈ પણ માણસ હોઈ કે આદત હોઈ કંઈ પણ હોઈ તમને બરબાદ કરવા આવે એટલે તમને એનો અણસાર નથી આવતો પણ જ્યારે તમે બધુ ખોઈ બેસો પછી આંખો ખૂલે છે .... રેત હાથમાંથી સતત સરતી જ જાય છે. ??