Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઓષ્ઠો ફરક્યા મરક મરક.
નયનની ભાષા પરખ પરખ.

મધુજબાનથી હરખ હરખ,
પ્રેમ પરિભાષા વરત વરત.

ગાલે ખંજન સરસ સરસ,
નેત્ર કટાક્ષે અરથ અરથ.

સવાલે ઉત્તર તરત તરત .
પ્રતિજબાને અરસ પરસ.

ના હોય એમાં શરત શરત,
ના હિસાબ કે પરત પરત.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111051457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now