મારા પડોસ માં રહેતી છોકરી,
મારા ઘર ના દરવાજા આગળ આવી,
"એક બહુજ યાદ ગાર ગીત"ગાતી હતી.
मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है,
मेरा कुछ सामान तुम्हारे पास पड़ा है।
મારા થી રહેવાયું નહીં,ને મેં દરવાજો ખોલ્યો,
તરત બોલી.
कल सवार होते ही,घर आकर दे जाना,मार धणी वढ़ता हे।
☺???????????