જિંદગીનું વ્યાકરણ અંગ્રેજી ભાષાના વ્યાકરણ જેટલું
સરળ નથી...
અંગ્રેજીમાં વ્યાકરણમા નિયમો પ્રમાણે કાળ બદલાય છે.
પણ જીવનમાં તો કાળ પ્રમાણે નિયમો બદલાય છે...

Gujarati Blog by Dev Devdas : 111051408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now