The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શિવ તાંડવ એટલે શું....??? આ છેલ્લા ૨ દિવસમાં સમજાવી દીધું..... એણે... હર હર મહાદેવ...ખરેખરો મહાદેવ....
તો કરી દઉં "અનવ્રેપ"???
બધાની છે.... તમે પણ તમારા ભાગની ખાઈ લો.... મસ્ત ટેસ્ટ છે....
મારા મતે આ પરિસ્થિતિ થી ખુદને બચાવવા દૂર ભાગે એ ખરા અર્થમાં નિર્દય કહેવાય....
શાંત થઇ રહ્યો છે ....
kalju kampi jai evu che ... davanal samyo ke nai ?? ..
ચિંતા અને હું....??? દૂર દૂર સુધી કોઇ સંબંધ નહીં હો.....સો જસ્ટ ચિલ્લ.... હો......સાવ કઠોર હ્રદયે કાટમાળમાંથી ખેંચી ખેંચીને હાડપિંજર કાઢ્યા છે...છું ને સાવ નિર્દય ???
ha..bhai...e badhu emne sopyu...mask pervanu...
આ ડાર્ક ચોકલેટ મારી ને???
ભાઈ બહુ ટેન્સ ન થાવ.... મન્ડે સુધી બધું ઠીક થઈ જઈશ... ટેક કેર....એન્ડ શિવ તમારી સાથે જ તમારા મનની શક્તિ બની ને so....
આપણે દેશી ગડબાંને કંઈ ના થાય....હા હા હા હા હા ....ખરું ને???.....હા અહિંયા વાળા માસ્ક પહેરીને જ ફરે હો...શું કે એમના ફેફસાં બવ નાજુક ને....
swas leva ma taklif nai padti...??
હા હો...
@motabhai.....aavu vatavarn 6e tya...lal lal...???
હા કુદરત સામે લડવાનું ના જ હોય ને...એની તો શરણ લીધે જ છૂટકો...આ બધા હેલિકોપ્ટરથી પાણી ને સૂકો કાર્બન નાખીને દાવાનળને કાબૂમાં લેવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા છે ....અરે પર્જન્ય યજ્ઞ કરવાનું કહીયે તો હસવામાં કાઢે બોલો...
હું ત્યાં આવી કોઇ હેલ્પ ન કરી શકું bt ઘરે બેઠા આટલું તો કરી જ શકતી એન્ડ.... મારો સાંઈ મને બધાને હેલ્પફુલ થવાનું જ કહે છે.... ને એ મને હેલ્પ કરે દે....
અદ્ભુત સિમરનજી ...
ઓહઃ ભાઈ મને એમ k હવે પહેલા કરતા બેટર હશે.... સંભાળી કરજો બધું તમને યા કોઈને હાનિ પહોંચે નય... કાલે સેટરડે છે તો હું ખાસ તમારા માટે ને ત્યાંના લોકો માટે હનુમાનજીનો પાઠ કરશે....
ધન્યવાદ સિમરનજી...અહિંયા એમ ને એમ....નજીકના વિસ્તાર ખાલી કરાવીયે છિયે....
ભાઈ ત્યાં હવે કેમ છે.... તમે ધ્યાન રાખજો ખુદનું એન્ડ બધાને મદદરૂપ થઇ શકો એવી શક્તિ શિવ તમને બક્ષે....
ha ho ...
એ તો ભોળો છે જ ને...
tamaru pan dhayan rakhjo ...
ha..motabhai...samji gai...
હા રક્ષા તો એની જ હો..
tame bachav kamgiri ma cho ?? @ bhagvan badha ni raksha kare ...
હું ઠીક છું ...સ્થિતિ ગંભીર છે....
hu to maja ma ... tame kem cho ne ?? ne kevi sthiti che tya ??
આપ સૌ યોગમાયાઓ મારી યોગશક્તિને વધુ મજબૂત બનાવો છો...આપની પ્રાર્થનાશક્તિ દ્વારા....સમજ્યા મહોદયા...???
જય ભોળાનાથ ટિયા....કેમ છો???
jay bholanath ...
ha..motabhai...pn mahadev pase konu chale...
ha..motabhai...pn ame badha to ahiya 6e..ne tame tya 6o...
કાશ!પોતાના મનની થઇ શકતી હોત બેના......
મારે શું વાંધો હોય મહોદયા....આપ સૌ યોગમાયાઓનું સુરક્ષા કવચ જો છે મારી પાસે ....
@motabhai....jai mahadev....tame surxit 6o ne...??
ben bhaiej kidhu emna manni nahi bholanath ni મરજી... to pan
have kai ny kav bas ..karo potana man ni...
saras hina bv mast vat kidhi ho...
અને બેના મારું જીવન મહાદેવને સમર્પિત છે...તો ખરેખર જ્યાં મારી જરૂર હશે ત્યાં એ મને વણક્હ્યે મૂકી જ દેશે.....આપણે તો બસ એ જે કિરદાર આપે એ ભજવીને આગળ વધી જવાનું...વધુ વિચારવાનું નહી...બરોબર ને?
મારે માટે તો આ બ્રમ્હાંડ જ સ્વદેશ છે બેના...આપણે સૌ મૃત્યુલોકવાસી છીએ ....
તો કમલ પણ કેમ મૂકી શકે અડધી પરીક્ષા
na ho ...
પિયુ તમે અડધું પેપર મૂકી દીધું આજે
have swadesh ho bhai....
સત્ય વચન હિનાજી....રજકણ હો સાવ
ખરેખર માણસ તો રજ માત્ર
બસ આમજ..સમય નો શું ભરોસો....@ હા જરૂર ભાવેશજી ...
ne apni ઘોડા na dan vali vat nirate avine ,atyare je kam mahtvanu e karo??
ok bhai am દર્શન deta rahejo?? , baki jai bholanath amj madad karta raho
le aavu km bolya??
ભલે હો હશું તો વિસ્તરણ કરશું....
રિટર્ન ટિકિટ અઢી વર્ષે હો....હમણાં તો અહિંયા જ છું ભાવેશજી ...
n return ticket kyar ni??
naaaa pachi aaram thi vistar thi kejo....
???
અત્યારે સમય નથી ..ટુંકમાં વાત કરું???
kem chhe bhai? kevik nuksani chhe tya?? ne tame tyaj k return avi gaya?
જય ભોળાનાથ ભાવેશજી...
le sache j nai khabar....thodu ghanu gyaan aavyu a pn mb thi....ene lagti koia post j nai muki to hu su karu
vahhh dekhana khara, jai bholanath bhai
ભારે કરી હો ...
naaa
હંસ કાગળો અને યમરાજ વાળી વાત નથી ખબર કોમલ???
haji to adhi varas baki he ne??
ના શેફાલીજી...જીવના ના લેસન પર છુ ...અનુભવો નું ભાથું ભરું છું...અને મહાદેવની જય કરું છું ...
nana vacation par hta Kamleshji ???
etle? samaj na padi
શું ખબર કાગળા વાળું આપણા ભાગે હોય તો ??
એ તો એની મહેરબાની ...આપણે તો નિમિત્ત માત્ર...
tame prayatno karo cho a j bahu che
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser